આ રીતે કોરોના મહામારીમાં ઇમ્યુનિટી વધારો

Spread the love
રોજ ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ. જેનાથી ઇમ્યુનિટી વધશે.
લવિંગના ચૂર્ણમાં ગોળ કે મધ ઉમેરીને દિવસમાં બેથી ત્રણ વાર એક ચમચી ખાવ.
રોજ સવારે પ્રાણાયામ અને ધ્યાન કરો.
હળદર જીરું ધાણા અને લસણ જેવા મસાલાનો ભોજનમાં ભરપૂર ઉપયોગ કરો.
નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.
આ એક જાણવા માટેની માહિતી જ છે.
આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…
0 Response to "આ રીતે કોરોના મહામારીમાં ઇમ્યુનિટી વધારો"
ટિપ્પણી પોસ્ટ કરો