જાણો, શરીર પર સફેદ ડાઘ દૂર કરવાનો ઉપાય

Spread the love

ઉપાય કોઢ કે સફેદ દાગ એ ચામડી ને લખતો રોગ છે તેને કૂષ્ઠ પણ કહેવામાં આવે છે.

સવારે રોજ તાંબાના વાસણમાં રહેલું પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

હળદર અને સરસિયાનું તેલ મિક્સ કરીને દાગ વાળી જગ્યા પર લગાવવાથી ડાઘ દૂર થઈ જાય છે.

દિવસ દરમિયાન ત્રણ ચાર વાર નારિયેળના તેલની માલિશ કરવાથી સફેદ દાગ માં ફાયદો થાય છે.

રોજ અખરોટ ખાવાથી સફેદ દાગ માં ફાયદો થાય છે કારણ કે તે સફેદ દાંત વાળી જગ્યા હંમેશા માટે કાળી થઈ જાય છે.

સવારનો સૂર્યપ્રકાશ તેના પર પડવાથી સફેદ દાગ દૂર થાય છે.

નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.

આ એક જાણવા માટેની માહિતી જ છે. 

આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…

0 Response to "જાણો, શરીર પર સફેદ ડાઘ દૂર કરવાનો ઉપાય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel