ગરમીમાં તરબૂચ ખાવાના ફાયદાઓ….
Spread the love
વિટામિન સી અને વિટામિન એ થી ભરપૂર તરબૂચ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
તરબૂચ ની તાસીર ઠંડી હોય છે તેથી જ તરબૂચ ખાવાથી તમારું પેટ ઠંડુ રહે છે.
તરબૂચ પાણીની કમી દૂર કરે છે .
તરબૂચ ખાવાથી તમારૂ આહરત મજબૂત બને છે.
તરબૂચ ખાવાથી કબજીયાતની સમસ્યા થતી નથી.
તરબૂચમાં ૯૦ ટકા પાણી છે એક કુદરતી સ્ત્રોત છે તે કિડની પર ભાર મૂક્યો વગર પેશાબ માં વધારો કરે છે.
તરબૂચ ખાવાથી પ્રોસ્ટેટનું કેન્સર બ્રેસ્ટ કેન્સર ગર્ભાશય તેમજ ફેફસાનું કેન્સર થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
તરબુચ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારના ૧૧ વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો છે.
આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…
0 Response to "ગરમીમાં તરબૂચ ખાવાના ફાયદાઓ…."
ટિપ્પણી પોસ્ટ કરો