દરરોજ સવારે ખાલી પેટ પીવો લીંબુ પાણી…

રોજ સવારે પાણી પીવાથી ત્વચામાં ચમક આવે છે.
દરરોજ લીંબુ પાણીના સેવનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે અને જ્યારે વધતી ઉંમરની કરચલીઓનું એ પણ ઘટાડી શકાય છે.
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેના લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
લીંબુપાણી પાચનમાં મદદ થાય છે .
આ ઉપરાંત લીંબુ પાણી એસીડીટી થી પણ છુટકારો આપે છે.
રોજ સવારે લીંબુ પાણી પીવાથી આખા દિવસની પાચનક્રિયા મજબૂત રાખે છે.
રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે/
લીંબુ પાણીથી મૂડ પણ સારું બને છે.
લીંબુનો રસ પીવાથી સુગરનું પ્રમાણ વધતું નથી જે લોકોને ડાયાબિટીસ હોય તેને એક ચમચી રસ રોજ પીવો જોઇએ .
લીંબુનો રસ પીવાથી તેમાં રહેલા પેક્ટિન ફાઇબર શરીરને ભૂખનો અનુભવ કરવા દેતા નથી જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.
નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.
આ એક જાણવા માટેની માહિતી જ છે.
આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…
0 Response to "દરરોજ સવારે ખાલી પેટ પીવો લીંબુ પાણી…"
ટિપ્પણી પોસ્ટ કરો