ઠંડા પાણીથી સ્નાન કરવાના છે અદભુત ફાયદાઓ..

Spread the love

ઠંડા પાણીથી નહાવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને તણાવ ઓછો થાય છે જેથી શરીર એકદમ ફ્રેશ થઈ જાય છે.

ઠંડા પાણીથી નહાવાથી શરીરના આ નુકસાનકારક રસાયણ અને સ્ત્રાવ શરીરમાંથી બહાર નીકળી જાય છે.

માથા અને આંખ પણ ક્યારેય ગરમ પાણી નાખવું નહીં એ નુકસાનકારક છે.

આયુર્વેદમાં હંમેશા ઠંડા પાણીથી નાહવા નો ઉલ્લેખ કરેલો છે તથા ગરમ પાણી ફક્ત પીવાથી ફાયદો થાય છે.

ઠંડા પાણીનું તાપમાન સામાન્ય રહે છે ગરમ પાણી કરતાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

નિયમિત ન્હાવાથી શરીરને સ્ફૂર્તિ તાજગી અને હળવાશ અનુભવાય છે તથા નિયમિત ન નાહવાથી શરીરમાં બેચેની આવવી આળસ ચડવી ,શરીરમાંથી ખરાબ દુર્ગંધ આવવા ની સમસ્યાઓ પેદા થાય છે.

આ એક જાણવા માટેની માહિતી જ છે. 

આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…

0 Response to "ઠંડા પાણીથી સ્નાન કરવાના છે અદભુત ફાયદાઓ.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel