21.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૧-૦૭-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
- તિથિ :- બારસ ૧૬:૨૮ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- જ્યેષ્ઠા ૧૮:૩૧ સુધી.
- યોગ :- બ્રહ્મ ૧૬:૧૨ સુધી.
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૬:૦૯
- સૂર્યાસ્ત :-૧૯:૨૦
- ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૧૮:૩૧ સુધી. ધન
- સૂર્ય રાશિ :- કર્ક
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- ગુજરાતમાં મોળાકત અને જયા પાર્વતી વ્રતઆરંભ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળ બને.
- પ્રેમીજનો:-વિલંબની સમસ્યા રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધે.
- વેપારીવર્ગ:-પ્રયત્નો છોડવા નહીં.
- પારિવારિકવાતાવરણ:- મિલકત સંપત્તિ સંબંધી ચિંતા રહે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-અવરોધ વિલંબ રખાવે.
- પ્રેમીજનો:-મુલાકાત ફળે.
- નોકરિયાત વર્ગ:-લાભની તક પ્રાપ્ત થાય.
- વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
- પારિવારિકવાતાવરણ:- ધંધામાં પ્રગતિની તક મળે.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
- પ્રેમીજનો:-મૂંઝવણ ચિંતા યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ જણાય.
- વેપારીવર્ગ:-સાનુકૂળતા ચિંતા ટળે.
- પારિવારિક વાતાવરણ:-માનસિક ચિંતા હળવી બને.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ઉગ્રતા આવેશ છોડવા.
- લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
- પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
- નોકરિયાત વર્ગ:-ઉગ્રતા તણાવ છોડવા.
- વેપારી વર્ગ:-આવેશ અજંપો જણાય.
- પારિવારિક વાતાવરણ:-શાંતિથી મૂંઝવણ દૂર થતી જણાય.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ઘર મકાન ના પ્રશ્ને રાહત જણાય.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો :-સમસ્યામાં રાહત જણાય.
- નોકરિયાત વર્ગ :-કર્મચારી નો સહયોગ મળે.
- વેપારીવર્ગ :-મિત્રનો સહયોગ મળે.
- પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ ઉકલતી જણાય.
- લગ્નઈચ્છુક :-વિચારભેદ થી અવરોધ આવે.
- પ્રેમીજનો:-સમસ્યામાં રાહત જણાય.
- નોકરિયાત વર્ગ:-સાવચેતીપૂર્વક સાનુકૂળતા.
- વેપારીવર્ગ:-પ્રયત્નો ફળે.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:બોલચાલમાં જાળવવું.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ રહી શકે.
- પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સારો પગાર મળવાની સંભાવના.
- વ્યાપારી વર્ગ:સંયમપૂર્વક ના નિર્ણયથી સાનુકૂળતા.
- પારિવારિક વાતાવરણ:-મતભેદ ટાળવા.સ્વસ્થતા જાળવવી.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક શાંતિ જાળવવી.
- લગ્નઈચ્છુક :-સંજોગો સુધરતા જણાય.
- પ્રેમીજનો:-સમયની સમસ્યા વિલન બને.
- નોકરિયાતવર્ગ:-આપસી વિખવાદ ટાળવા.
- વેપારીવર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
- પારિવારિક વાતાવરણ:-માનસિક શાંતિ જાળવવી.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૮
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- દ્વિધા યુક્ત માહોલ રહે.
- લગ્નઈચ્છુક :- પ્રવાસ મુસાફરી ના સંજોગ.
- પ્રેમીજનો :-ઉલજન બનેલી રહે.
- નોકરિયાતવર્ગ :-પ્રવાસ ના સંજોગો ઊભા થાય.
- વેપારીવર્ગ:-માંગને પહોંચી વળવા ના પ્રયત્નો કરવા.
- પારિવારિક વાતાવરણ:-દેશ પરદેશ મુસાફરીના યોગ બને.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:- ૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક મતભેદ રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના યોગ જણાય.
- પ્રેમીજનો:- પ્રયત્ન સફળ બનતા જણાય.
- નોકરિયાત વર્ગ:- પ્રયત્નો ફળતા જણાય.
- વેપારીવર્ગ:-વ્યાવસાયિક કાર્ય સફળ બને.
- પારિવારિકવાતાવરણ:-ગૃહ,વાહનનો નું ચુકવણું ચિંતા રખાવે.
- શુભ રંગ :-વાદળી
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગુંચ ઉકલતી જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
- પ્રેમીજનો:-મિલન શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:- ચિંતા હળવી થાય.
- વેપારીવર્ગ:-સાવધાની વર્તવી.
- પારિવારિકવાતાવરણ:-નાણાકીય તંગી અનુભવાય.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:- ૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
- લગ્નઈચ્છુક :- મતભેદ મૂંઝવણના સંજોગ.
- પ્રેમીજનો:-આવેશાત્મક મતમતાંતર રહે.
- નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
- વેપારી વર્ગ:- મૂંઝવણ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-ચિંતાનો ઉકેલ મળે.મતભેદ ટાળવા.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:- ૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "21.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો