મંગળવારે મેષરાશીના લોકોને રહશે આર્થિક સાનુકૂળતા જાણૉ ૧૨ રાશિના રાશિફળ
તારીખ ૩૧-૦૮-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- નોમ ૨૮:૨૫ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- રોહીણી ૦૯:૪૫ સુધી.
- યોગ :- હર્ષણ ૦૮:૪૯ સુધી.
- કરણ :-તૈતિલ,ગર.
- સૂર્યોદય :-૦૬:૨૩
- સૂર્યાસ્ત :-૧૮:૫૬
- ચંદ્ર રાશિ :- વૃષભ ૨૩:૧૩ સુધી. મિથુન
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
મંગળાગૌરીપૂજન,ગોપાલકાલા,શ્રી જયંતી(રામાનુજ).
મેષ રાશ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન પર ધ્યાન આપવું.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત.
- નોકરિયાત વર્ગ:-વિપરીતતા ગુચનો સંજોગ.
- વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા બને.
- પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો ફળદાયી બને.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૭
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સંભવ રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
- પ્રેમીજનો:- વિવાદથી દૂર રહેવું.
- નોકરિયાત વર્ગ:- માનસિક તણાવ.
- વેપારીવર્ગ:- સમસ્યામાં રાહત જણાય.
- પારિવારિકવાતાવરણ:- પારિવારિક સંજોગ સુધરે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- સમસ્યા ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય નો સાથ મળે.
- પ્રેમીજનો:- સ્વસ્થતા જાળવવી.
- નોકરિયાત વર્ગ:-ચિંતા બોજ હળવો બને.
- વેપારીવર્ગ:- અકળામણ ના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનાવી શકો.
- શુભરંગ:- ગ્રે
- શુભ અંક:- ૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સામાજિક વિપરીત સંજોગ.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બની રહે.
- પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત.
- નોકરિયાત વર્ગ:- આવકમાં અવરોધ.
- વેપારી વર્ગ:-સાનુકૂળ સંજોગ બને.
- પારિવારિક વાતાવરણ:- માનસિક સ્વસ્થતા જાળવવી.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :- અવરોધ બનેલો રહે.
- પ્રેમીજનો :- ચિંતા વ્યથા રહે.
- નોકરિયાત વર્ગ :- ચિંતા ટળે.સાનુકૂળતા.
- વેપારીવર્ગ :- પ્રગતિ,લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતા.
- પ્રેમીજનો:-સાવચેતી સાનુકૂળતા બનાવશે.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળ તક.
- વેપારીવર્ગ:-કામગીરી સફળ બને.
- પારિવારિક વાતાવરણ:- લાભદાયી તક.ચિંતા છોડવી.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-ચિંતા બનેલી રહે.
- પ્રેમીજનો:- માનસિક તણાવ રહે.
- નોકરિયાત વર્ગ:-અવરોધ ના સંજોગ.
- વ્યાપારી વર્ગ:કાનૂની ગુંચની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરીના સંજોગ બની રહે.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- મત મતાંતર ટાળવા.
- લગ્નઈચ્છુક :- પ્રયત્ન સાનુકૂળતા બનાવે.
- પ્રેમીજનો:- મુલાકાત સાનુકૂળ.
- નોકરિયાતવર્ગ:- ઉપરીથી તણાવના સંજોગ.
- વેપારીવર્ગ:- મહેનત ફળે.સાનુકૂળતા.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક ભાગીદારીમાં સાવચેત રહેવું.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- અંજપો ચિંતા સતાવે.
- લગ્નઈચ્છુક :-વિરહ ચિંતા રખાવે.
- પ્રેમીજનો :- તણાવ ઉગ્રતાના સંજોગ.
- નોકરિયાતવર્ગ :- નવી સારી નોકરી ના સંજોગ.
- વેપારીવર્ગ:- પ્રગતિ માટે પ્રયત્નો ફળદાયી.
- પારિવારિક વાતાવરણ:-બેચેની વ્યથા ચિંતાના સંજોગ.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:-૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-જીદ મમત છોડવા.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
- પ્રેમીજનો:- મનની મુરાદ ફળે.
- નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરતા જણાય.
- વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
- પારિવારિકવાતાવરણ:-વ્યવસાયિક કામમાં સાનુકૂળતા.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત.
- નોકરિયાત વર્ગ:- કસોટી યુક્ત સંજોગ.
- વેપારીવર્ગ:- નવી આશાના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક તક સંજોગ સર્જાતા જણાય.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:- ૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રવાસનું આયોજન.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ બને.
- પ્રેમીજનો:- મોજ મજાથી મુલાકાત.
- નોકરિયાત વર્ગ:- ચિંતા બેચેની ના સંજોગ
- વેપારી વર્ગ:- લાભની તક સરકે નહિ તે જોવું.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન કરી લેવા, રાહત મળે.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૬
0 Response to "મંગળવારે મેષરાશીના લોકોને રહશે આર્થિક સાનુકૂળતા જાણૉ ૧૨ રાશિના રાશિફળ"
ટિપ્પણી પોસ્ટ કરો