જાણો રવિવારે કઈ રાશિ પર ભાગ્ય રહેશે મહેરબાન અને કોની પર આવશે મુશ્કેલીઓ

તારીખ ૦૫-૦૯-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- તેરસ ૦૮:૨૨ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- આશ્લેષા ૧૮:૦૮ સુધી.
  • યોગ :- પરિઘ ૦૮:૩૨ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૨૪
  • સૂર્યાસ્ત :-૧૮:૫૦
  • ચંદ્ર રાશિ :- કર્ક ૧૮:૦૮ સુધી. સિંહ
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

આદિત્ય પૂજન,શિવરાત્રી, અઘોરા ચતુર્દશી,કૈલાશ યાત્રા.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવદિતા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-લગ્ન માટે આવતી વાત ઓછી થાય.
  • પ્રેમીજનો:- વિલંબથી મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલી નુકશાની ના સંજોગ.
  • વેપારીવર્ગ:-સાવધાની પૂર્વક વ્યવહાર કરવા.
  • પારિવારિકવાતાવરણ:-મુશ્કેલીને પાર કરી શકો.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મતભેદ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગ.ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:- મોજ મજાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ધીરજની કસોટી થાય.
  • વેપારીવર્ગ:- ભાગીદારીના પ્રશ્ને ચિંતા.
  • પારિવારિકવાતાવરણ:-ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા સર્જાતી જણાય.
  • પ્રેમીજનો:- વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ઉલજન દૂર થાય.
  • વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા બનેલી રહે.
  • પ્રેમીજનો:-અલગાવ અવરોધ વધતો જણાય.
  • નોકરિયાત વર્ગ:-ઘટતો પગાર ચિંતા રખાવે.
  • વેપારી વર્ગ:-વ્યર્થ રોકાણ થી નાણાંભીડ સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:- અકળામણની ચિંતા સતાવે.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો :- મુલાકાતમાં અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ :- કાર્યબોજ વધતો જણાય.
  • વેપારીવર્ગ :- ખર્ચ વ્યય વધે.
  • પારિવારિક વાતાવરણ:-મનોવ્યથા ચિંતાના સંજોગ બનેલી રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રયત્નથી સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :- સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:- સહ કર્મચારીની મતભેદ.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:આશંકા ચિંતા છોડવી.
  • લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત રહે.
  • પ્રેમીજનો:- દહેશતનો માહોલ રહે.
  • નોકરિયાત વર્ગ:-તક છીનવાતી જણાય.
  • વ્યાપારી વર્ગ:આવક કરતાં જાવક વધતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક ચિંતા બનેલી રહે.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મુંજવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- થોડી સાનુકૂળતાના સંજોગ.
  • પ્રેમીજનો:- મુલાકાત ફળે.
  • નોકરિયાતવર્ગ:- ચિંતા હળવી થાય.
  • વેપારીવર્ગ:- સંવાદિતા જાળવવી.
  • પારિવારિક વાતાવરણ:-ઇચ્છા મુજબનું ફળ મળવું મુશ્કેલ.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતકરણમાં અંજપો રહે.
  • લગ્નઈચ્છુક :-ધાર્યા કામમાં અવરોધ.
  • પ્રેમીજનો :- મતમતાંતર મુશ્કેલી સર્જે.
  • નોકરિયાતવર્ગ :- મુંજવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક કામગીરી મળે.સાનુકૂળતા.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજના સંજોગ.
  • પ્રેમીજનો:- સાવચેતી સાનુકૂળતા અપાવે.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા બને.
  • પારિવારિકવાતાવરણ:-ઉકેલ મળવાની તક.વિવાદથી દૂર રહેવું.
  • શુભ રંગ :- વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- આવેશ ક્રોધ પર કાબૂ રાખવો જરૂરી.
  • લગ્નઈચ્છુક :- અક્કડ વલણથી વિલંબ.
  • પ્રેમીજનો:-સ્વામિત્વની ભાવનાથી મનદુઃખ.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય ક્ષેત્રે વ્યાકૂળતા.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક ચિંતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:-હરીફથી ચેતવું.લાભદાયી તક.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા સર્જાય.
  • લગ્નઈચ્છુક :- છળકપટ ની શક્યતા.
  • પ્રેમીજનો:- છળકપટની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- ખર્ચ વ્યય વધતા લાગે.
  • વેપારી વર્ગ:- વધુ મહેનતના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-હરીફની કરી ફાવે નહિ .
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

0 Response to "જાણો રવિવારે કઈ રાશિ પર ભાગ્ય રહેશે મહેરબાન અને કોની પર આવશે મુશ્કેલીઓ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel