જોઇ લો આ 10 સેલેબ્સની તસવીરો, જેમાં ઘણાંની દેખાતી નથી ઉંમર અને ધણાં તો લાગી રહ્યા છે સાવ ઘરડા
બોલીવુડ સેલેબ્સ હોય કે પછી ટીવી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ આ બધા જ સેલેબ્સ પોતાની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખતા હોય છે. તેમ છતાં કેટલાક એવા કલાકારો છે જેઓ લગભગ એક જ ઉમરના હોય છે. પરંતુ તેઓની ફિટનેસમાં જમીન- આસમાનનો તફાવત જોવા મળે છે.

ઘણા બધા સેલેબ્સ છે જેઓ પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. તેઓ તેમની ફિટનેસની વાત કરીએ છીએ તો તેને જોઈને કોઈ પણ તેમની સાચી ઉમરનો અંદાજ નથી લગાવી શકતો. આવું જ એક નામ છે શિલ્પા શેટ્ટીનું. શિલ્પા શેટ્ટી અને સ્મૃતિ ઈરાની બંને સેલેબ્સની ઉમર લગભગ ૪૪ વર્ષની જ છે. જો કે, એક જ સરખી ઉમરની બંને વ્યક્તિઓની ફિટનેસમાં જમીન આસમાનનું અંતર જોવા મળે છે. આ જ લિસ્ટમાં અન્ય ઘણા બધા સેલેબ્સના નામ પણ સામેલ છે.
હૃતિક રોશન અને રામ કપૂર :

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સેલેબ્રીટી હૃતિક રોશન અને ટીવી ઇન્ડસ્ટ્રીના સેલેબ્રીટી રામ કપૂર બંનેની ઉમર હાલના સમયમાં અંદાજીત ૪૫ વર્ષની ઉમર ધરાવે છે. જ્યાં હૃતિક રોશન પોતાની ફિટનેસના લીધે યુથ આઇકોન બની ગયા છે, ત્યાં જ રામ કપૂર પોતાની ગોલુંમોલું પર્સનાલીટી માટે પ્રસિદ્ધ છે. આ બંને સેલેબ્સની ફિટનેસમાં કોઈ મેળ છે નહી.
હેમા માલિની અને ફરીદા જલાલ.:

બોલીવુડની ડ્રીમ ગર્લ એવી હેમા માલિની અને ફરીદા જલાલ બંને અભિનેત્રીઓની ઉમર હાલના સમયમાં ૭૦ વર્ષની ઉમર પાર કરી લીધી છે. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ પોતાની ફિટનેસને ઘણી સારી રીતે જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
શાહરૂખ ખાન અને આદિત્ય પંચોલી.:

બોલીવુડના કિંગ ખાન એવા શાહરૂખ ખાન અને આદિત્ય પંચોલી બંને સેલેબ્સ અંદાજીત ૫૬ વર્ષની જ ઉમર ધરાવે છે. બોલીવુડના કિંગ ખાન એવા શાહરૂખ ખાનએ આજે પણ પોતાની ફિટનેસને જાળવી રાખી છે અને ખુબ જ ફીટ જોવા મળી રહ્યા છે. જેના લીધે આજે પણ શાહરૂખ ખાન ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાના પાત્ર નિભાવતા જોઈ શકાય છે.
ગ્રેસી સિંહ અને કરીના કપૂર.:

અભિનેત્રી ગ્રેસી સિંહ અને અભિનેત્રી કરીના કપૂર બંનેની ઉમર હાલમાં ૪૦ વર્ષની ઉમર ધરાવે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ગોસિપ ગર્લ એવી કરીના કપૂર ખાન હવે એક બાળકની માતા પણ બની ગઈ છે. કરીના કપૂર ગ્રેસી સિંહની તુલનામાં લુક અને ફિટનેસની બાબતમાં ખુબ જ યંગ જોવા મળે છે. કરીના કપૂર ખાન હાલના સમયમાં પણ પોતાના ગુડ લુક અને ફિટનેસના કારણે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાનું પાત્ર નિભાવવા માટે રોલ મેળવવા માટે સફળ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જોઇ લો આ 10 સેલેબ્સની તસવીરો, જેમાં ઘણાંની દેખાતી નથી ઉંમર અને ધણાં તો લાગી રહ્યા છે સાવ ઘરડા"
ટિપ્પણી પોસ્ટ કરો