શ્રુતિ હાસનનુ આ અંડર વોટર ફોટોશૂટ એક વાર નહિં પણ અનેક વાર જોવાની તમને થશે ઇચ્છા
બોલીવુડ ફિલ્મોમાં અને સાઉથ સિનેમાની દુનિયામાં સફળતા મેળવનાર અભિનેત્રી શ્રુતિ હાસન (Shruti Haasan) આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે. દેશવ્યાપી લોકડાઉન દરમિયાન અભિનેત્રી શ્રુતિ હાસન પોતાના ફેંસની સાથે સતત સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ દ્વારા જોડાયેલ રહે છે.

આ સમય દરમિયાન શ્રુતિ હાસનએ પોતાના ફોટોશુટના કેટલાક ફોટોસને પોતાના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં શ્રુતિ હાસન ખુબ જ ખુબસુરત લાગી રહી છે. ખરેખરમાં, આ ફોટોસ શ્રુતિ હાસનના અંડર વોટર ફોટોશુટ (Under Water Photoshoot) ના છે. જેને જોયા પછી દરેક વ્યક્તિ શ્રુતિ હાસનની તારીફ કરી રહ્યા છે.

આ ફોટોશુટમાં શ્રુતિ હાસનનો લુક એટલો સ્ટનિંગ છે કે, કોઇપણ વ્યક્તિ શ્રુતિ હાસનના વખાણ કર્યા વિના નથી રહી શકતા. અભિનેત્રી શ્રુતિ હાસનએ પોતાના ફોટોશુટના ઘણા બધા ફોટોસ શેર કર્યા છે, જેની સાથે જ શ્રુતિ હાસનએ શાનદાર કેપ્શન પણ આપ્યું છે.

શ્રુતિ હાસનના આ બ્લેક એન્ડ વાઈટ ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રુતિ હાસનના ફોટોસને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફોટોસને શેર કરતા અભિનેત્રી શ્રુતિ હાસન પોતાને ‘વોટર બેબી’ જણાવી રહી છે.
View this post on Instagram🖤
A post shared by @ shrutzhaasan on
આ ફોટોશુટના ફોટોસની સાથે અભિનેત્રી શ્રુતિ હાસનએ પોતાના ચહેરાની પણ એક ફોટો શેર કરી છે, જેમાં શ્રુતિ હાસન પોતાની આંખમાં રહેલ માર્ક્સ છે તે તેના બે બર્થ માર્ક્સ બતાવતી જોવા મળી રહી છે આ સાથે જ શ્રુતિ હાસન લોકોને આ બાબતની પણ અપીલ કરી છે કે, એ દરેક વસ્તુને સેલીબ્રેટ કરો, જેનાથી આપ બનો છો અને જે આપને અન્ય વ્યક્તિઓથી અલગ દેખાવામાં મદદ કરે છે.
અભિનેત્રી શ્રુતિ હાસનએ અંડર વોટર ફોટોશુટના ફોટોસ શેર કરતા લખે છે કે, ‘હા, આ મારી આંખો છે અને એમાં રહેલા માર્ક્સ બર્થ માર્ક્સ છે- નહી, એમાં એવું કઈ જ છે નહી, જેની પર કોઈ વિચિત્ર પ્રતિક્રિયા આપવામાં આવે, નહી કે આ કોઈ બીમારી છે નહી, આ ઝાઈયોની જેમ હળવા અને ઘાટા થતા રહે છે. જી હા આ ખુબ જ સામાન્ય છે.
હા આ મારી આંખોમાં વર્ષોથી છે અને મને લાગે છે કે આ ખુબ જ ખાસ છે અને હા આપને દરેક વસ્તુને સેલીબ્રેટ કરવી જોઈએ જે આપને આપ બનાવે છે કેમ કે, આ આપને અલગ બનાવે છે.’ શ્રુતિ હાસનના અંડર વોટર ફોટોશુટના ફોટોસને ફેંસ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.
Source : News 18
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શ્રુતિ હાસનનુ આ અંડર વોટર ફોટોશૂટ એક વાર નહિં પણ અનેક વાર જોવાની તમને થશે ઇચ્છા"
ટિપ્પણી પોસ્ટ કરો