કરિનાથી લઇને બોલિવૂડના આ 7 સેલેબ્સ વિરુદ્ધ એમના પાડોશી કરી ચુક્યા છે પોલીસ ફરિયાદ, જાણો કેમ થયો હતો પાડોશી સાથે કકળાટ
ટીવીની દુનિયાના ઘણા એવા કલાકારો છે જેમને પોતાના જીવનસાથી તરીકે પોતાના સહ કલાકારોની પસંદગી કરી છે. શરૂઆતમાં
મિત્રતા ત્યારબાદ પ્રેમ અને પછી લગ્ન સુધી પહોંચી ચુક્યા હોય એવા ઘણા કપલ્સ છે પણ એવા પણ ઘણા કલાકારો છે જે એક
કપલ્સ વિશે
ગૌહર ખાન અને કુશાલ ટંડન.

ગૌહર ખાન અને કુશાલ ટંડન વચ્ચે દોસ્તીની શરૂઆત બિગ બોસ 7માં થઈ હતી. બિગ બોસના ઘરમાં જ બંનેને પ્રેમ થઈ ગયો. શો
ખતમ થયા પછી પણ કુશાલ અને ગૌહર ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા. એ સિવાય બન્નેએ એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ
કર્યું હતું. પણ થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. જો કે બ્રેકઅપ પછી પણ બંને વચ્ચે કોઈ કડવાશ નથી અને આજે પણ
એમની વચ્ચે મિત્રતાનો સંબંધ અકબંધ છે.
દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રા.

ટીવીની સક્સેસફુલ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને એકટર શરદ મલ્હોત્રાના રસ્તા ભલે એકબીજાથી અલગ થઈ ગયા હોય પણ એમના
પ્રેમના કિસ્સા ઘણા જાણીતા હતા ટીવી શો બનું મેં તેરી દુલહન દરમિયાન આ રિલ લાઈફ જોડીને ઘણી પસંદ કરવામાં આવી હતી
પણ એમનો રિલ લાઈફ રોમાન્સ અસલ જિંદગીમાં પણ આવી ગયો. શરદ અને દિવ્યાંકા એકબીજા સાથે નવ વર્ષ સુધી
રિલેશનશિપમાં રહ્યા પણ એમના સંબંધમાં કડવાશ આવી ગઈ અને બંનેના રસ્તા અલગ થઈ ગયા.
ગૌરવ ચોપડા અને નારાયણી શાસ્ત્રી.

ટીવી એકટર ગૌરવ ચોપડા અને નારાયણી શાસ્ત્રીનો પ્રેમ પણ જગજાહેર હતો. રિલ લાઈફમાં રોમાન્સ કરતા કરતા આ કપલને રિયલ
લાઈફમાં પણ એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. ટીવીનું આ હોટ કપલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ કિસ્મતને કઈક બીજું જ
મંજુર હતું, એટલે બંનેનો સંબંધ હંમેશા હંમેશા માટે તૂટી ગયો. જો કે બ્રેકઅપ પછી ગૌરવ અને નારાયણી એકસાથે રાજીવ
ખંડેલવાલના શો જજબાતમાં દેખાયા હતા.
કૃતિકા કામરા અને કરણ કુન્દ્રા.

એક્ટ્રેસ કૃતિકા કામરા અને કરણ કુન્દ્રાએ એકસાથે શો કિતની મોહબ્બત હેમા કામ કર્યું હતું. એમની રિલ લાઈફ કેમેસ્ટ્રીને દર્શકોએ
ઘણી પસંદ કરી હતી પણ એ લોકો રિયલ લાઈફમાં પણ એકબીજાની નજીક આવવા લાગ્યા. એ દરમિયાન બંનેની રિલેશનશિપ ખૂબ
જ ચર્ચામાં રહી હતી પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. જો કે બ્રેકઅપ પછી પણ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ અકબંધ છે.
રાહુલ મહાજન અને ડિમ્પી ગાંગુલી.

નેશનલ ટેલિવિઝન પર રાહુલ મહાજને ડિમ્પી ગાંગુલી સાથે સ્વયંવર રચાવ્યો હતો. પણ લગ્નના થોડા સમય પછી બંનેના સંબંધમાં
કડવાશ આવવા લાગી. રાહુલ અને ડિમ્પી વચ્ચે રોજેરોજ ઝગડા થવા લાગ્યા એ પછી ડિમ્પીએ રાહુલ પર ઘરેલુ હિંસા અને
મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો. સંબંધમાં આવેલી કડવાશ છૂટાછેડા પર આવીને પુરી થઈ પણ જ્યારે બંને બિગ બોસ 8માં
સાથે દેખાયા તો એમની વચ્ચે મિત્રતાનો સંબંધ દેખાયો.
ટીવીના આ જાણીતા કપલ્સ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એમના પ્રેમની ચર્ચા પણ થતી રહેતી હતી પણ કહેવાય છે ને કે
નસીબ આગળ કોનું ચાલી શક્યું છે. અને કદાચ એટલે જે આ કપલ્સની સુંદર જોડી તૂટી ગઈ અને બ્રેકઅપ પછી એમના રસ્તા અલગ
થઈ ગયા. એમાંથી કેટલાક આજે પણ સારા મિત્રો છે તો અમુક એકબીજાની સામે પણ નથી આવતા.
0 Response to "કરિનાથી લઇને બોલિવૂડના આ 7 સેલેબ્સ વિરુદ્ધ એમના પાડોશી કરી ચુક્યા છે પોલીસ ફરિયાદ, જાણો કેમ થયો હતો પાડોશી સાથે કકળાટ"
ટિપ્પણી પોસ્ટ કરો