પાંચ વર્ષમાં આટલી બદલાઈ ગઈ બજરંગી ભાઈજાનની મુન્ની, તસ્વીરો જોઈ ઓળખવી થઇ મુશ્કેલ

બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ બજરંગી ભાઈજાનને રિલીજ થઈને ૫ વર્ષ થઇ ગયા. આ ફિલ્મ ૧૭ જુલાઈ૨૦૧૫ ના રિલીજ થઇ હતી, ફિલ્મના નિર્દેશક કબીર ખાનના ઘણા વખાણ થયા, ખાસ તો કાસ્ટિંગ માટે. ફિલ્મમાં સલમાન ખાન, કરીના કપૂર સિવાય, નવાજુદ્દીન સિદ્દીકી અને એક નવો ચહેરો દર્શકોને જોવા મળ્યો હતો, જે લોકોને ઘણો પસંદ આવ્યો હતો અને એ ચહેરો હતો હર્ષાલી મલ્હોત્રાનો. જી હા, બજરંગી ભાઈજાન ફિલ્મમાં મુન્નીનો રોલ કરનારી હર્ષાલીના એક્ટિંગના દીવાના થઇ ગયા હતા. તો બજરંગી ભાઈજાન ફિલ્મના ૫ વર્ષ પુરા થયાને આ ખાસ મોકા પર આજે અમે ફિલ્મની મુન્ની વિષે કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છે.

View this post on Instagram

पहुंच गई है गिनती हजारों में, इसे लाख मत होने दो, रूक जाऔ अपने घरों में, वतन को राख मत होने दो….. Mumbai se mai, Harshaali Malhotra, apne aur apne poor parivar ki orr se #MumbaiPolice, #MaharashtraPolice, @my_bmc, Nagar Nigam ke workers, doctors, nurses, NGO's, volunteers, govt. Officials, vendors, building ke guards ko #DilSeThankYou kehna chahti hoon. Aap hain isliye hum surakshit hain.🙏 . . . . #IndianFightsCorona #ThankYou #grateful #COVID-19 #stayhome # staysafe #stayindoors #savelives

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on


બોલીવુડના ઇતિહાસમાં રેકોર્ડ તોડી કમાઈ કરવાવાળી ફિલ્મોમાંથી એક બજરંગી ભાઈજાન પાંચ વર્ષ પહેલા મોટા પડદે રિલીજ થઇ હતી, ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી અને જોતા જોતા તો આ ફિલ્મ બોક્સ ઓફીસ પર રેકોર્ડ તોડ કમાઈ કરવા લાગી. ફિલ્મમાં સલમાન ખાનની શાનદાર એક્ટિંગ સાથે સાથે મુન્નીના કિરદારને પણ ઘણી પ્રશંસા મળી. ફિલ્મમાં મુન્નીના કિરદારમાં હર્ષાલી મલ્હોત્રા હતી. ખાસ વાત એ છે કે એ સમયે હર્ષાલી ફક્ત ૭ વર્ષની હતી, પણ આટલી નાની ઉંમરમાં એમણે પોતાની શાનદાર એક્ટિંગના દમ પર લોકોનું દિલ જીતી લીધું હતું.

બદલાઈ ગયું બજરંગી ભાઈજાનની મુન્નીનો લુક


યાદ અપાઈ દઈએ કે ફિલ્મ બજરંગી ભાઈજાન મુન્નીના રોલ આસપાસ જ ફરે છે. આ ફિલ્મ પછી હર્ષાલીએ અર્જુન રામપાલ સાથે નાસ્તિક ફિલ્મમાં કામ કર્યું હતું, ફિલ્મનું શુટિંગ વર્ષ ૨૦૧૭ માં જ ખતમ થયું હતું. પણ આ ફિલ્મ હજી સુધી સિનેમાઘરોમાં નથી આવી શકી. આ બંને ફિલ્મોને છોડીને એમણે બીજી કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. તેમ છતાં હર્ષાલીનો જાદુ ફેન્સમાં ઓછો નથી થયો. હર્ષાલી જયારે પણ પોતાની તસ્વીર સોશ્યલ મીડિયા પર અપલોડ કરતી રહે છે, એમના ફેંસ જોરદાર એના વખાણ કરતા હોય છે અને સાથે જ એવું પણ કહે છે કે ટે એક શાનદાર એક્ટ્રેસ છે, જલ્દી સિનેમામાં પાછી ફરે. અર્થ સાફ છે કે ફેંસ હર્ષાલીનો મોટા પડદે આવવાની આતુરતાપૂર્વક રાહ દેખી રહ્યા છે.


જણાવી દઈએ કે હર્ષાલી હવે ૧૨ વર્ષની થઇ ચુકી છે, અને અત્યારે તો એનું ધ્યાન ભણવામાં છે. હવે એ જોવાનું રહ્યું કે ભણવાનું પૂરું કરીને હર્ષાલી ફિલ્મોમાં આવે છે કે નહિ? નોંધપાત્ર છે કે હર્ષાલીની એક્ટિંગનાં વખાણ કેટરીના કૈફ પણ કરી ચુકી છે. ખુદ સલમાન ખાન પણ હર્ષાલી સાથે ફિલ્મમાં કામ કરવા ઈચ્છશે. એવામાં હર્ષાલી પાસે આગળ જતા પણ તકની કોઈ કમી નહિ રહે, પણ અત્યારે તો એ ભણવામાં જ ધ્યાન આપી રહી છે.

હર્ષાલીએ ફિલ્મ બજરંગી ભાઈજાન પહેલા ઘણી ટીવી સીરીયલમાં કામ કર્યું છે. જેમ કે ‘કુબૂલ હૈ, લૌટ આઓ તૃષા, સાવધાન ઇન્ડિયા, જેવા ધારાવાહિકમાં હર્ષાલી પોતાની એક્ટિંગનો દમ દેખાડી ચુકી છે. એ સિવાય, હર્ષાલીએ એક એડ ફિલ્મમાં પણ કામ કર્યું છે, પણ વર્ષ ૨૦૧૭ થી એમણે ફિલ્મો અને ધારાવાહીકોથી દુરી બનાવી લીધી અને પોતાના ભણવા પર ધ્યાન આપવા લાગી.પણ ચાહકોને એવી આશા છે કે હર્ષાલી પછી આવશે.

0 Response to "પાંચ વર્ષમાં આટલી બદલાઈ ગઈ બજરંગી ભાઈજાનની મુન્ની, તસ્વીરો જોઈ ઓળખવી થઇ મુશ્કેલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel