100 વર્ષ સુધી રોગથી મુક્ત રાખશે આર્યુવેદ ની આ 9 ટિપ્સ, ફટાફટ નોંધી લો..

100 વર્ષ સુધી હેલ્ધી જીવન જીવવા માટે ખૂબજ ધ્યાન રાખવું જોઈએ. આ સામાન્ય અને સરળ નિયમ નિરોગી રહેવામાં તમને ખૂબ જ મદદ કરે છે. આયુર્વેદમાં પણ કેટલાક નિયમો કરવાનાં કહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જજરૂરી છે. જો આપણે નિયમિત જિંદગી માં આ વાતોને ફોલો કરીશું તો ઘણા રોગો થી બચી શકીએ છીએ. ચાલો જાણીએ આયુર્વેદના કેટલાક જરૂરી ટિપ્સ વિશે

આખો દિવસ લંગ્સ ફૂલાવીને શ્વાસ લો. તેનાથી બોડીમાં ઓક્સીજન નું પ્રમાણ વધશે. સાથે જ લંગ્સ મજબૂત બનશે.

રોજ એક અથવા બે ગ્લાસ ગરમ પાણી પીવો. તેનાથી ડાઇજેશન સુધરશે અને હાર્ટ ડિસીઝનો રોગ થવાનો ચાન્સ ઓછો રહેશે

રોજ સવારનો નાસ્તો 7થી 9 વાગ્યાની વચ્ચે કરી લો. તેનાથી મગજ એક્ટિવ રહેશે અને એનર્જી લેવલ ખુબ સારુ રહેશે

રોજ નિયમિત સમય પર ભોજન કરવું. ભોજનમાં એક વખતમાં એક જ પ્રકારની વસ્તુ લો. અનેક વસ્તુઓ ભોજન માં ન લો.

ભોજન કરવાના અંદાજિત 40 મિનિટ સુધી પાણી ન પીવો. એવામાં ભોજન યોગ્ય રીતે પાચન થશે.

જમ્યાં પછી તરત ખુબ મહેનતવાળું કામ અથવા સ્નાન ન કરો.

દરરોજ 30 મિનિટ તડકામાં કાઢો. તેનાથી તમને વિટામિન D મળશે. સાથે જ દુઃખાવા દુર થઈ જશે
અને બ્લોકેજ પણ નહીં રહે.

આખો દિવસ મણકાંનું પોશ્ચર યોગ્ય રાખો. તેનાથી બેક પેનની પ્રોબ્લેમ નહીં થાય.

નિયમિત 8થી 9 કલાકની ઊંઘ ચોક્કસ લો. બેડરૂમમાં હવા માટે વેન્ટિલેશન કે એગ્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરી શકો છો.

0 Response to "100 વર્ષ સુધી રોગથી મુક્ત રાખશે આર્યુવેદ ની આ 9 ટિપ્સ, ફટાફટ નોંધી લો.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel