જો તમે તમારી ઉંમર પ્રમાણે આટલું ચાલવાનું રાખશો તો નહિં ખાવી પડે ક્યારે પણ કોઇ દવાઓ

લોકો દરરોજ મોર્નિંગ વોક ઉપર તો જાય છે પણ એમને ખબર નથી હોતી કે કેટલા ડગલાં ચાલવાથી શરીરને કેટલો ફાયદો થશે કે ક્યા સમયે ચાલવાથી શરીર સ્વસ્થ થશે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ક્યા ઉમરની વ્યક્તિએ કેટલું ચાલવું જોઈએ. આ સાથે જ વૉક કરવાથી તમારા શરીરને કયા ફાયદા થાય છે.

image source

સાત વર્ષ સુધીના બાળકોએ દરરોજ 15હજાર સુધી ડગલાં ચાલવા જોઈએ એ સિવાય જુવાનિયાઑ એ દિવસમાં દરરોજ 12,000 ડગલાં ચાલવા જરૂરી છે, અને 40 ઉંમરની ઉપરની વ્યક્તિને 8 થી 11 હજાર સુધીના ડગલાં ચાલવા જોઈએ. ઉમર જેમ જેમ વધતી જાય એમ દરરોજ ચાલવાના ડગલાં ઘટતા જાય છે. જો તમને કોઇ સ્વાસ્થ્ય સમસ્યા છે તો વૉક કરતા પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ લો.

image source

જે લોકો સવારે મૉર્નિંગ વૉક માટે નિકળે છે. તેમનું સ્વાસ્થ્ય જિમ જતાં લોકો કરતાં વધુ સારું રહે છે. વોક કરવા માટે ક્યો સમય સૌથી વધુ સારો હોય છે એ ઘણા લોકોને હજુ ખબર હોતી નથી. વહેલી સવારે ચાલવા જતી વખતે ઘણી વખત સૂરજ ઉગ્યા પહેલા લોકો ચાલવા નીકળી જતાં હોય છે તો એનાથી કશો ફાયદો થતો નથી.

image source

વહેલી સવારે સૂરજ ઉગ્યા બાદ જ મોર્નિંગ વોક પર નીકળવું જોઈએ. સૂરજના આછા તડકા થી વિટામિન ડી મળશે અને સાથે જ અંધારામાં વૃક્ષો ઑક્સીજનની બદલે કાર્બન ડાયોક્સાઈડ હવામાં આપતા હોય છે જેને કારણે સ્વાસ્થ્યમાં કોઈ સુધાર થતો નથી. ભરપૂર પ્રમાણમાં ઑક્સિજન ગ્રહણ કરવું, તે મૉર્નિંગ વૉકનું એક મહત્ત્વપૂર્ણ કારણ હોય છે. અને સૂરજ ઉગ્યા પછી જ વૃક્ષો હવામાં ઑક્સીજન પૂરું પાડે છે.

image source

જો તમે હૃદય સંબંધિત કોઇ સમસ્યા સામે લડી રહ્યા છો તો એવામાં દરરોજના લગભગ અડધા કલાક સુધી ચાલવાનું રાખો. દરરોજ સવારે ઓછામાં ઓછા 45 મિનિટ મૉર્નિંગ વૉક કરવું કેન્સરના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત</stron

0 Response to "જો તમે તમારી ઉંમર પ્રમાણે આટલું ચાલવાનું રાખશો તો નહિં ખાવી પડે ક્યારે પણ કોઇ દવાઓ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel