જાણો, કોરોના દર્દીઓમાં શરીરમાં થાય છે આ 2 મોટા ફેરફાર, મુકાય છે આ તકલીફોમાં અને સાથે…
કોરોના સંકર્મિત દર્દીઓનો આંકડો દરરોજ વધતો જાય છે અને ધીરે ધીરે ભયજનક સ્થિતિ સુધી પંહોચતો જાય છે. જો કે હાલ ધીરે ધીરે ઈલાજ મળવને કારણે કોરોના સંકર્મિત દર્દીઓ ધીરે ધીરે ઠીક પણ થવા લાગ્યા છે. જેમ જેમ સંકર્મિત દર્દીઓનો આંકડો વધતો જાય છે એમ ઠીક થતાં દર્દીના આંકડામાં પણ વધારો થાય છે.
કોરોના લક્ષણોની વત્બ કરીએ તો તેમાં મહત્વના લક્ષણ છે શરદી અને ઉધરસ. પણ એના જેટલા જ મહત્વ ના લક્ષણ છે સ્વાદ અને સુગંધની ઓળખ ન થવી. એટ્લે કે મોઢાની અંદર તીખા અને મીઠા એવા સ્વાદની કેએચબીઆર ન પડવી.
એક અધ્યયન અનુસાર શરદી-ઉધરસમાં માણસને સુંઢવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે. પણ એ કોરોનાની અસરને કારણે ઓછી થતી સૂંઘવાની શક્તિથી ઘણી અલગ હોય છે. સુંઢવાની શ્કતિને લઈને એક રિસર્ચમાં આ એક વાત સામે આવી છે.
કોરોનાને કારણે સૂંઘવાની ક્ષમતા અન્ય શ્વાસની બીમારીઓથી કેટલી અલગ હોય છે. કોરોના દર્દીઓને સૂંઘવાની ક્ષમતા ઓછી થઈ જાય પણ એ લોકો આરામથી શ્વાસ લઈ શકતા હોય છે. એમનું નાક બંધ થતું નથી. એ સિવાય તેઓ તીખા અને મીઠા સ્વાદને પણ ઓળખી શકતા નથી. આ રિસર્ચમાં એમ કેએચબીઆર પડી છે કે કોરોના દિમાગ અને સેન્ટરલ નવ્ર્સ સિસ્ટમને વાઇરસથી સંકર્મિત કરે છે.
આ અધ્યયનમાં શોધકરતાઓએ 10 કોરોના દર્દીઓ અને 10 શરદી-ઉધરસવાળા દર્દીઓને શામિલ કર્યા. એમાં દરેક ઉમરના સ્ત્રી-પુરુષ હાજર હતા. જાંચમાં કેએચબીઆર પડી કે કોર્ન સંકર્મિત દર્દીઓની સુગંધન લઈ શકવાનું લક્ષણ બીજી શ્વાસની બીમારીથી અલગ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જાણો, કોરોના દર્દીઓમાં શરીરમાં થાય છે આ 2 મોટા ફેરફાર, મુકાય છે આ તકલીફોમાં અને સાથે…"
ટિપ્પણી પોસ્ટ કરો