આઇએએસ ઈન્ટરવ્યુના આ સવાલોથી ફરી જશે માથું, પોલીસને હિન્દીમાં શું કહેવાય?

આજકાલ દરેક યુવાનનું એવું જ સપનું હોય છે કે એ ભણી ગણીને આઇએએસ ઓફિસર બંને, પણ આઇએએસ ઓફિસર બનવું એટલું સરળ નથી હોતું , એના માટે કઠીન પરીક્ષાનો સામનો કરવો પડે છે. આઇએએસ બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપવી પડે છે. યુપીએસસી દેશની સૌથી કઠીન પરીક્ષા માનવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવી જેટલી મુશ્કેલ હોય છે એટલું જ વધારે એનું ઈન્ટરવ્યું પાસ કરવું હોય છે. આઇએએસ ઈન્ટરવ્યુંમાં એવા એવા સવાલ પૂછવામાં આવે છે કે જે સાંભળીને પસીનો નીકળી આવે છે. આઇએએસ ઈન્ટરવ્યુમાં ઘણી વાર એવા સવાલ પૂછવામાં આવે છે કે જેનો જવાબ તો સરળ હોય છે, પણ સવાલ સાંભળીને ઉમેદવાર પોતાનું માથું પકડી લે છે. હકીકતમાં એ સવાલ દિમાગને સંપૂર્ણ રીતે ફેરવી નાખે છે. બુદ્ધિમાન ઉમેદવાર એ સવાલોના જવાબ રમત રમતમાં આપી શકે છે. આજે અમે તમને કેટલાક એવા જ સવાલ અને જવાબ જણાવવાના છે, જે તમને ઘણી મદદ કરશે.

આઇએએસ ઈન્ટરવ્યું સવાલ જવાબ

સવાલ : અંગ્રેજી નથી આવડતું તો પ્રશાસન કેવી રીતે ચલાવશે?
જવાબ : આ સવાલ પૂછવાનો હેતુ ઉમેદવારની બુદ્ધિમતાને પારખવાનો હોય છે. આ સવાલ એક ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો , તો એને પોતાની ચતુરાઈનો ઉપયોગ કરીને એનો જવાબ આપ્યો હતો. આ સવાલ પૂછ્યા પછી ઈન્ટરવ્યુઅરે કહ્યું, પાણી પી લો. તો ઉમેદવારે કહ્યું કે આ પાણી કાચના ગ્લાસમાં છે. હું નહિ પીવું કારણકે હું સ્ટીલના ગ્લાસમાં પાણી પીવું છું. આ જવાબ સાંભળીને ઈન્ટરવ્યું બોર્ડના અધ્યક્ષ નારાજ થઇ ગયા અને એમણે કહ્યું કે શું બકવાસ કરી રહ્યા છો? એની પર ઉમેદવારે કહ્યું કે સર હું તમારા જ સવાલનો જવાબ આપી રહ્યો છું. અહિયાં પાણીનું મહત્વ છે, ગ્લાસનું નહિ. કામ કરવા માટે ભાષાઈ જરૂરત નથી હોતી, પણ કામ માટે હુનર હોવું જરૂરી હોય છે.

સવાલ : છોકરીઓના શર્ટમાં ખીચું કેમ નથી હોતુ?
જવાબ : કદાચ તમારામાંથી ઘણાને ખબર નહિ હોય કે છોકરીઓના શર્ટમાં ખીચું કેમ નથી હોતું? આ સવાલનો જવાબ સાચો છે, શર્ટની સુંદરતા ખરાબ ના થાય એટલે છોકરીઓના શર્ટમાં ખીચું નથી હોતું.

સવાલ : એવી કઈ વસ્તુ છે, જે પહેરવાવાળો નથી ખરીદી શકતો અને ના જ ખુદ માટે ખરીદી શકે છે?
જવાબ : ઉમેદવારને જયારે આવ પ્રકારના સવાલ પૂછવામાં આવે છે તો એ ઘણીવાર વિચારમાં પડી જાય છે. આવા સવાલ સાંભળીને મનમાં ઘણા વિચાર ઉત્પન્ન થવા લાગે છે. આ સવાલનો જવાબ છે કફન. વ્યક્તિ કફન પોતાના માટે ક્યારેય નથી ખરીદતો અને ના ખરીદી શકે છે.

સવાલ : એવી કઈ વસ્તુ છે, જે આખા મહિનામાં આવે છે એક વાર અને ૨૪ કલાક પુરા થયા પછી ચાલી જાય છે?
જવાબ : આ સવાલનો જવાબ છે તારીખ. કારણકે તારીખ ૨૪ કલાક પુરા થયા પછી ચાલી જાય છે અને મહિનામાં એક જ વાર આવે છે.

સવાલ : એક અડધા સફરજન જેવું દેખાય છે?
જવાબ : આ સવાલને ફેરવી ફેરવીને પૂછવામાં આવ્યો છે. મોટાભાગે આ સવાલ સાંભળ્યા પછી અન્ય વસ્તુઓ વિષે વિચાર આવવા લાગે છે, પણ એનો સીધો અને સરળ જવાબ છે. એક અડધા સફરજન જેવું બીજું અડધું સફરજન દેખાય છે.

સવાલ : પોલીસને હિન્દીમાં શું કહેવાય છે?
જવાબ : આપણે રોજ જ પોલીસનું નામ સાંભળીએ છે, પણ બહુ ઓછા લોકોને આ વાતની ખબર હશે કે પોલીસને હિન્દીમાં શું કહેવામાં આવે છે? એનો સાચો જવાબ છે કે રાજકીય જન રક્ષક.

સવાલ : તમે એક હાથીને એક હાથેથી ઉઠાવી કેવી રીતે ઉઠાવી શકો છો?
જવાબ : જો તમે આ સવાલને ધ્યાન પૂર્વક વાંચશો તો તમને એનો સાચો જવાબ મળી જશે. એનો સાચો જવાબ છે, હાથી પાસે હાથ નથી હોતા.

સવાલ : છોકરો એક છોકરીને પ્રપોજ કરે છે, તો શું પ્રપોજ કરવું અપરાધની શ્રેણીમાં આવે છે?
જવાબ : આઈપીસીના કોઈ પણ સેક્શનમાં પ્રપોજ કરવાને અપરાધની શ્રેણીમાં નથી રાખવામાં આવ્યું, એટલે છોકરો છોકરીને પ્રપોજ કરે છે તો એ અપરાધ નથી હોતો.

સવાલ : સીગરેટને હિન્દીમાં શું કહેવાય ?
જવાબ : સિગરેટને હિન્દીમાં ધુમ્રપાન દંડીકા કહેવાય છે.

સવાલ : એવી કઈ વસ્તુ છે, જે ગરમ કરવાથી જામી જાય છે?
જવાબ : ‘ઈંડું જો ગરમ કરવામાં આવે તો એ જામી જશે.

0 Response to "આઇએએસ ઈન્ટરવ્યુના આ સવાલોથી ફરી જશે માથું, પોલીસને હિન્દીમાં શું કહેવાય?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel