રેખાએ કરી છે બોલ્ડનેસની હદો પાર, જોઇ લો પુરાવા તરીકે તસવીરો
બોલીવુડની એવરગ્રીન બ્યુટી માનવામાં આવતા અભિનેત્રી રેખાને જોઈને આજની યુવતીઓ પ્રેરિત થાય છે અને મોટાભાગની યુવતીઓ એવું ઈચ્છે છે કે તેઓ પણ અભિનેત્રી રેખાની જેમ હંમેશા યંગ જોવા મળે. બોલીવુડ અભિનેત્રી રેખાએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં પોતાના અભિનયનું પ્રદર્શન કર્યું છે.
બોલીવુડ અભિનેત્રી રેખાને પોતાના અભિનય માટે નેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. અભિનેત્રી રેખાએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ઘણી બધી એવી ફિલ્મો કરી છે જેમાં અભિનેત્રી રેખાનો બોલ્ડ અવતાર જોવા મળ્યો છે. હાલમાં જ અભિનેત્રી રેખાની ફિલ્મો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ પણ થઈ રહી છે.
-રેખાના બોલ્ડ સીન્સ
-ઓમ પૂરી સાથે આપ્યા હતા ઇન્ટીમેટ સીન.
-આજની અભિનેત્રીઓ કરતા આગળ હતી રેખા.
ફિલ્મ ‘કામસૂત્ર’:
મીરા નાયરની ફિલ્મ ‘કામસૂત્ર’માં બોલ્ડનેસના લીધે ક્યારેય પણ થિયેટરમાં રીલીઝ કરવામાં આવી હતી નહી. પણ અભિનેત્રી રેખાના ફિલ્મ ‘કામસૂત્ર’માં અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ ‘કામસૂત્ર’માં રેખાએ કામસૂત્રની શિક્ષા આપી રહેલ શિક્ષકનું પાત્ર નિભાવ્યો હતો.
ફિલ્મ ‘ઉત્સવ’ :
અભિનેત્રી રેખાએ ફિલ્મ ‘ઉત્સવ’માં રેખા અને શેખર સુમનના ઘણા બોલ્ડ સીન ફિલ્માવવામાં આવ્યા છે. જેની ચર્ચા ઘણા સમય સુધી કરવામાં આવતી હતી. ફિલ્મ ‘ઉત્સવ’માં અભિનેત્રી રેખાએ એક વેશ્યાનું પાત્ર નિભાવ્યું હતું.
ફિલ્મ ‘આસ્થા’ :
ફિલ્મ ‘આસ્થા’માં અભિનેત્રી રેખા દ્વારા અભિનેતા ઓમ પૂરી અને નવીન નિશ્ચલની સાથે કેટલાક બોલ્ડ સીન પણ આપ્યા હતા. જયારે ફિલ્મ ‘આસ્થા’ રીલીઝ કરવામાં આવી હતી ત્યારે તે સમય મુજબ આ સીન ઘણા બોલ્ડ પણ હતા.
ફિલ્મ ‘ખિલાડીઓ કા ખિલાડી’ :
બોલીવુડની એવરગ્રીન બ્યુટી અભિનેત્રી રેખાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખિલાડી તરીકે જાણીતા એવા અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ખિલાડીઓ કા ખિલાડી’માં એકસાથે કામ કર્યું હતું. ફિલ્મ ‘ખિલાડીઓ કા ખિલાડી’માં ફિલ્માવવામાં આવેલ એક ગીતમાં અભિનેત્રી રેખા અને અભિનેતા અક્ષય કુમારની વચ્ચે ઘણા બધા બોલ્ડ સીન્સ આપવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રેખાએ કરી છે બોલ્ડનેસની હદો પાર, જોઇ લો પુરાવા તરીકે તસવીરો"
ટિપ્પણી પોસ્ટ કરો