આ કાકાને સિંહને બચાવવા જવાનું પડ્યુ ભારે, સિંહણે કર્યું કંઇક એવુ કે…ભૂલથી પણ રાત્રે ના વાંચતા આ આર્ટિકલ નહિં તો…
દક્ષિણ આફ્રિકા : સિંહને બચાવવામાં લાગેલ ‘વેસ્ટ અંકલ’ને સિંહણએ મોતને ઘાટ ઉતારી દીધા.
પ્રાણીઓ પાળવાનો શોખ મોટાભાગે દરેક વ્યક્તિ ધરાવે છે પણ કેટલીક વ્યક્તિઓનો હિંસક પ્રાણીઓ જેવા કે, સિંહ, વાઘને પાળવાનો શોખ પણ ધરાવતા હોય છે આજે અમે આપને દક્ષિણ આફ્રિકાના એક એવા વ્યક્તિ વિષે જણાવવાના છીએ જેમણે દક્ષિણ આફ્રિકામાં સફેદ સિંહોનું સંરક્ષણ કરવાનું કામ કરે છે આ વ્યક્તિનું નામ છે વેસ્ટ મૈજ્યુસન. ત્યાં ફરવા આવતા લોકો તેમજ તેમની નજીકના લોકો વેસ્ટ મૈજ્યુસનને ‘અંકલ વેસ્ટ’ના નામથી ઓળખાય છે.
સિંહોને ફરવા લઈ જતા સમય થાય દક્ષિણ આફ્રિકામાં એક પર્યાવરણ સંરક્ષણવાદી વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ. પ્રસિદ્ધ સંરક્ષણવાદી વેસ્ટ મૈજ્યુસનને બે સફેદ સિંહોએ હુમલો કરીને જીવ લઈ લીધો. વેસ્ટની પત્નીએ જણાવ્યું છે કે, તેઓ પોતાના પતિ અને સિંહોની પાછળ કારની મદદથી આવી રહી હતી અને જયારે ઘટના થઈ ત્યારે તેમણે સિંહોનું ધ્યાન ભટકાવવા માટે ખુબ જ પ્રયત્ન કર્યા હતા પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.
વેસ્ટ મૈજ્યુસન દક્ષિણ આફ્રિકાના લિમ્પોપો પ્રાંતમાં એક સફારી લોજ ‘લાયન ટ્રી ટોપ લોજ’ નામથી ચલાવતા હતા.
સિંહણ અને સિંહની લડાઈમાં ફસાઈ જાય છે વેસ્ટ.:
સિંહણને આ ઘટના પછીથી તેને બીજા ગેમ લોજમાં લઈ જવામાં આવ્યા છે અને આશા કરવામાં આવી રહી છે કે, પછીથી આ સિંહણના વ્યવહારની દેખરેખ કર્યા પછી સિંહણને ફરીથી જંગલમાં છોડી દેવામાં આવશે. સિંહણ પહેલા બીજા સિંહની વિરુદ્ધ ઉગ્ર થઈ ગઈ અને અચાનક જ સિંહણે સંરક્ષણવાદી વેસ્ટ મૈજ્યુસનની તરફ ફરી જાય છે અને વેસ્ટ મૈજ્યુસન પર હુમલો કરી દે છે. લોકો વેસ્ટ મૈજ્યુસનને ‘અંકલ વેસ્ટ’ કહીને બોલાવતા હતા.
સિંહણને ટ્રેકયુંલાઈઝ કરી દેવામાં આવી છે.:
વેસ્ટ મૈજ્યુસનના સંબંધીઓનું કહેવું છે કે, બુધવારના રોજ એક ખરાબ ખેલ દરમિયાન વેસ્ટ મૈજ્યુસનની મૃત્યુ થઈ ગઈ હતી. આ ઘટના થઈ ગયા પછી સિંહણને લુપ્તપ્રાય પ્રજાતિ કેન્દ્રમાં લઈ જવમાં આવી છે અને આ સિંહણને ત્યાં ટ્રેકયુંલાઈઝ કરી દેવામાં આવી છે.
વેસ્ટ મૈજ્યુસનએ સિંહને ડિબ્બાબંદ શિકાર થવાથી બચાવ્યો છે.:
વેસ્ટ મૈજ્યુસન વિષે એવું કહેવામાં આવે છે કે, વેસ્ટ મૈજ્યુસનએ સિંહોને ‘ડિબ્બાબંદ શિકાર’ થવાથી બચાવ્યા હતા. ડિબ્બાબંદ શિકાર હેઠળ પ્રાણીઓના એક સંલગ્ન વિસ્તારમાં શિકાર કરવામાં આવે છે કે પછી પ્રાણીઓને શિકાર કરવા માટે પાબંદ કરી દેવામાં આવે છે અને તેમને તેમની લોજના એક વાડામાં રાખવામાં આવતા હતા.
આ સિંહણ વિષે એવું જણાવવામાં આવે છે કે, વર્ષ ૨૦૧૭ માં આ જ સિંહણે વેસ્ટ મૈજ્યુસનની લોજની નજીક આવેલ એક પ્રોપર્ટીમાં કામ કરનાર વ્યક્તિ પર હુમલો કરીને જીવ લઈ લીધો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ કાકાને સિંહને બચાવવા જવાનું પડ્યુ ભારે, સિંહણે કર્યું કંઇક એવુ કે…ભૂલથી પણ રાત્રે ના વાંચતા આ આર્ટિકલ નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો