નીતા અંબાણીના એક ચા ની કિંમત સાંભળી તમારા પગ નીચેથી જમીન ખસી જશેછે, જાણો કેવા છે નીતા અંબાણીના મોંઘા શોખ
મુકેશ અંબાણી દુનિયાના ચોથા અને ભારતના સૌથી અમિર વ્યક્તિ છે અને એમની લાઈફ સ્ટાઈલ લોકોને ખુબ જ આકર્ષિત કરે છે. એમની પત્ની નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માલકિન છે અને પોતાની શાનદાર જીવનશૈલી માટે હમેશા ચર્ચામાં રહે છે. એમના શોખ એટલા મોંઘા છે કે જેના વિષે સામાન્યવ્યક્તિ વિચારી પણ ના શકે. ઈન્ટરનેટ પર હાજર ઘણા રીપોર્ટસમાં એમના મોંઘા શોખ વિષે જાણવા મળે છે. તમને જણાવીએ કેવા છે મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માલકિન નીતા અંબાણીના ૮ સૌથી મોંઘા શોખ ?
લાખ રૂપિયાની પીવે છે ચા
મોંઘા હેન્ડબેગ્સનો છે શોખ
બીજીવાર નથી પહેરા પહેરલા ચંપલ
નીતા અંબાણીને બેગ્સની સાથે જૂતાનો પણ ઘણો શોખ છે. મિસેજ અંબાણી પાસે પેડ્રો, ગાર્સિયા, જીમ્મી ચૂ, પલમોડા , માર્લીન બ્રાંડના જૂતા અને સેન્ડલ છે.આ બધી બ્રાન્ડ્સની શરૂઆત લાખો રૂપિયાથી થાય છે. નીતા અંબાણી વિષે એક બીજી વાત પણ જાણીતી છે કે એ ક્યારેય પણ પોતાના જૂતા રીપીટ નથી કરતી.
ઘડિયાળની કિમત ઉડાવી દેશે હોશ
બુલ્ગારી, કાર્ટીયર, રાડો, ગુચી, કેલ્વીન કેલિન, અને ફોસિલ જેવી બ્રાન્ડ્સની ઘડિયાળ પણ હમેશા નીતા અંબાણીના કાંડાને સજાવે છે. આ બ્રાન્ડ્સની ઘડિયાળની કિમત દોઢ બે લાખથી શરુ થાય છે.
સાડી અને જ્વેલરી
લાખોની લગાવે છે લિપસ્ટિક
એ સિવાય, એ કસ્ટમાઇઝડ લિપસ્ટિકનો જ ઉપયોગ કરે છે. એમનું લિપસ્ટિક કલેક્શન લગભગ ૪૦ લાખનું છે. આટલું મોંઘો મેકઅપ કોઈ સામાન્ય છોકરી માટે સપના જેવું હોય છે.
પ્રાઈવેટ જેટની છે માલકિન
નીતા અંબાણી પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે. આ જેટની કીમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા છે. આ જેટ એમને પતિ મુકેશ અંબાણીએ વર્ષ ૨૦૦૭ માં ભેટ આપ્યું હતું. આ જેટમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ પણ છે.
0 Response to "નીતા અંબાણીના એક ચા ની કિંમત સાંભળી તમારા પગ નીચેથી જમીન ખસી જશેછે, જાણો કેવા છે નીતા અંબાણીના મોંઘા શોખ"
ટિપ્પણી પોસ્ટ કરો