બોલીવુડ અભિનેત્રીઓ એ પ્લાસ્ટિક સર્જરી કરાવી સાવ બગાડી નાંખ્યો ચહેરો, ૪ નંબર વાળી ને જોતા જ બીક લાગે
બોલીવુડમાં દમદાર અભિનયની સાથે સાથે સુંદરતાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. એ જ કારણ છે કે બોલીવુડની હિરોઈનો પોતાની સુંદરતાનું ખુબ જ ધ્યાન રાખે છે. કોઈ યોગથી પોતાની ત્વચાને સુંદર બનાવે છે, તો કોઈ બધા પ્રકારના ઘરેલું નુસખા અપનાવીને પોતાના શરીરની સુંદરતા જાળવી રાખે છે. જોકે, ઘણી અભિનેત્રીઓ એવી છે જેમણે વધારે સુંદર દેખાવા માટે થઈને પ્લાસ્ટિક સર્જરીની મદદ લીધી હોય અને એમની શકલ જ સાવ બગડી ગઈ. સોશ્યલ મીડિયા પર આ અભિનેત્રીઓને પોતાના બગડેલા ચહેરાને કારણે ફેન્સની લોકોની ટીકાઓ પણ સહન કરવી પડી છે. તમને જણાવીએ, એ અભિનેત્રીઓ વિષે જે સર્જરીને કારણે ફેન્સના નિશાને આવી ગઈ છે.
રાખી સાવંત
કોઈના મિત્રા
શ્રુતિ હસન
કમલ હસનની દીકરી શ્રુતિ બોલીવુડ ફિલ્મો સિવાય સાઉથની ફિલ્મોમાં પણ પોતાનો જાદૂ પાથરી ચુકી છે. એ એક અભિનેત્રી હોવાની સાથે સાથે સારી ગાયિકા પણ છે. શ્રુતિ ખુબ જ સુંદર અભિનેત્રી છે, પરંતુ એમણે પણ નાકની સર્જરી કરાવી છે. જોકે નાકની સર્જરી કરાવ્યા પછી એમના ચહેરા પર પરિવર્તન દેખાય છે. એમણે ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે કે એમણે સર્જરી કરાવી છે. જણાવી દઈએ કે શ્રુતિ પૃથ્વી, આયિરમ , જેવી ઘણી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે.
સહર
પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી એન્જેલીના જોલી લાખો લોકોની પ્રેરણા છે અને એમની સુંદરતા પર દરેક ફિદા છે. જોકે, સોશ્યલ મીડિયા સ્ટાર સહરે એન્જેલીના જોલી જેવું દેખાવા માટે લગભગ ૫૦ સર્જરી કરાવી છે. એ એન્જેલીના જોલી જેવી તો ના દેખાઈ , પણ એનો ચહેરો સાવ બરબાદ થઇ ગયો. સોશ્યલ મીડિયા પર એના ફોટા તો ખુબ જ વાયરલ થાય છે, પણ લોકો એની પર જોમ્બી અને ભૂત જેવી કમેન્ટ કરે છે. સહરે જણાવ્યું હતું કે એ પોતાનું વજન ૪૦ કિલોથી વધારે નથી થવા દેતી.
0 Response to "બોલીવુડ અભિનેત્રીઓ એ પ્લાસ્ટિક સર્જરી કરાવી સાવ બગાડી નાંખ્યો ચહેરો, ૪ નંબર વાળી ને જોતા જ બીક લાગે"
ટિપ્પણી પોસ્ટ કરો