શું તમે તાજમહેલ જોયો છો? તો પણ તમને નહિં ખબર હોય આ હકીકત વિશે, જે જાણીને ચોંકી ઉઠશો તમે
તાજમહેલના આ ભોયરાની હકીકત જાણી જશો તો આપના પગની નીચેથી જમીન ખસી જશે.
તાજમહેલ ભારતના આગ્રા શહેરમાં આવેલ એક વૈશ્વિક ધરોહર મકબરો છે. તાજમહેલનું નિર્માણ મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા પોતાની પત્ની મુમતાજ મહલની યાદ કરાવ્યું હતું.
આગ્રાનો તાજમહેલ જે ભારત દેશની શાન અને પ્રેમના પ્રતિક માનવામાં આવે છે. આગ્રાનો તાજમહેલ પોતાની સુંદરતાના કારણે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે અને દુનિયાના સાત અજુબાઓ માંથી એક છે. તાજમહેલનું નિર્માણ સંગેમરમર અને અન્ય કેટલાક પ્રકારના મુલ્યવાન પથ્થરોથી કરવામાં આવ્યું છે.
તાજમહેલના મુખ્ય ગુબંદ ૬૦ ફૂટ ઉંચો અને ૮૦ ફૂટ પહોળો છે.
આગ્રાના તાજમહેલનો ઈતિહાસ તો આપણે બધા જાણીએ જ છીએ કે, તાજમહેલને મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બીજી પત્ની મુમતાજની યાદમાં નિર્માણ કરાવ્યો હતો. પરંતુ જેવી રીતે તાજમહેલ પોતાની અદ્વિતીય સુંદરતા અને શાહજહાં- મુમતાજની પ્રેમ કથા માટે પ્રસિદ્ધ છે. એવી જ રીતે તાજમહેલમાં છુપાયેલ કેટલાક રહસ્યોના કારણે બદનામ પણ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી આગ્રાનો તાજમહેલ આ વિવાદમાં સપડાયેલ રહેલ છે કે, ખરેખરમાં તાજમહેલનું નામ તેજો મહાલય હોવો જોઈએ કેમ કે, આ સ્થાન પર પહેલા ભગવાન શિવજીનું મંદિર હતું. આપને જણાવી દઈએ કે, આગ્રાના તાજમહેલના ભોયરામાં કુલ ૨૨ રૂમ ધરાવે છે અને હંમેશાથી જ આ બધા રૂમને બંધ રાખવામાં આવે છે. કોઈને પણ તાજમહેલના ભોયરામાં જવાની મંજુરી છે નહી.
આજ સુધી કોઈને પણ તાજમહેલના આ ભોયરાની અંદર છુપાયેલ રહસ્યો વિષે કોઈ જાણી શક્યું નથી. આજે અમે આપને જણાવીશું કે, કેમ તાજમહેલના ભોયરાને બંધ રાખવામાં આવ્યા છે. તાજમહેલના ભોયરામાં એક એવું રહસ્ય છુપાયેલું છે જેને જાણીને આપ આશ્ચર્યચક્તિ થઈ જશો. કેટલાક સિંધ્ધાંતકારોનું એવું કહેવું છે કે, આગ્રાના તાજમહેલનો નીચેનો ભાગમાં આવેલ બધા જ રૂમ માર્બલથી બનાવવામાં આવ્યા છે.
જો આગ્રાના તાજમહેલના ભોયરામાં કાર્બનડાઈ ઓક્સાઈડનું પ્રમાણ વધારે થઈ જાય છે તો માર્બલ ધીરે ધીરે કેલ્શિયમ કાર્બોનેટમાં બદલાઈ જશે. કેમ કે, કાર્બનડાઈ ઓક્સાઈડના કારણે તાજમહેલના ભોયરામાં લગાવવામાં આવેલ માર્બલ ધીરે ધીરે પાવડર રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. જેનાથી તાજમહેલની દીવારોને ખુબ જ નુકસાન થઈ શકે છે.
આપને કદાચ વિશ્વાસ નહી થાય પરંતુ કેટલાક ઈતિહાસકારોના જણાવ્યા મુજબ મુમતાજ મહલનું શરીર આજે પણ એવું જ છે જેવું મૃત્યુ થતા પહેલા હતું. આપને જણાવીએ કે, મુમતાજ મહલના શરીરને મમીના રૂપમાં આગ્રાના ભોયરામાં રાખવામાં આવ્યું છે, મુમતાજ મહલના શરીરને વિશેષ ઔષધિઓની સાથે રાખવામાં આવ્યું છે. આ ઔષધિઓ શરીરને ગળવા કે પછી ખરાબ થવાથી બચાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શું તમે તાજમહેલ જોયો છો? તો પણ તમને નહિં ખબર હોય આ હકીકત વિશે, જે જાણીને ચોંકી ઉઠશો તમે"
ટિપ્પણી પોસ્ટ કરો