તારક મહેેતના..ના પોપટલાલની પત્ની છે ગોરી ફટાકડી, જોઇ લો તસવીરોમાં ખાસ, જેમાં ભૂલ્યા વગર જોજો 3 નંબરની તસવીર કારણકે
ટીવી જગતનો સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરમાં ચર્ચામાં રહે છે. પછી તે કુંવારા પોપટલાલ હોય કે દયાભાભી. આ શોના પાત્રો પણ તેમની કોમેડીથી દર્શકોનું મન મોહી લે છે. આજે વાત કરીશું આ ધારાવાહિકના જ એક પાત્ર પોપટલાલની. પોપટલાલનું મૂળ નામ શ્યામ છે. તે પણ શોમાં દર્શકોની પહેલી પસંદ છે. પોપટલાલ તારક મહેતામાં ભલે કુંવારા બતાવવામાં આવ્યો હોય, પરંતુ અસલ જીવનમાં તેના લગ્ન થઇ ગયા છે અને તેની પત્ની ખુબ જ સુંદર છે. પોપટલાલને ત્રણ બાળકો પણ છે.
રિલ લાઈફમાં લગ્ન માટે યુવતી શોધતા રહે છે પત્રકાર પોપટલાલ

આ ધારાવાહિકમાં પોપટલાલે પત્રકારનો અભિનય કર્યો છે. તે ગોલ્ડન એવોર્ડ વિજેતા વરિષ્ઠ પત્રકાર બતાવવામાં આવ્યા છે અને સિરિયલમાં કોઈ પણ કુંવારી છોકરી સાથે લગ્નનું સ્વપ્ન જોવા લાગે છે. આ સિવાય લગભગ દરેક મેરેજ બ્યૂરોમાં પણ અરજી કરી ચૂક્યા છે.
આવી છે તેમની રિયલ લાઈફ

તારક મહેતા…ના પોપટલાલ એટલે કે શ્યામ પાઠકનું નામ જ્યારે પણ આવે ત્યારે સૌથી પહેલાં તેના લગ્ન વિશે જ વાત થાય છે. શોમાં અપરિણિત પોપટલાલના રિયલ લાઈફમાં લગ્ન થઈ ગયા છે અને તે ત્રણ બાળકોનો પિતા છે.
અભ્યાસ સમયે થઈ હતી મુલાકાત

વાસ્તવિક જીવનમાં, શ્યામ પાઠકની ખૂબ જ સુંદર પત્ની છે. શ્યામ ગુજરાતી પરિવારનો છે. તેની પત્નીનું નામ રશ્મિ છે, જેણે તેની સાથે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસ દરમિયાન રશ્મિને મળ્યો હતો અને 2003 માં બંનેના લગ્ન થયા હતા. તેની પત્ની ખૂબ જ સુંદર છે. બંનેને 3 બાળકો છે. ભલે શ્યામ પાઠક પોપટલાલ તરીકે રીલ લાઇફમાં એકલતા અનુભવે પણ રિયલ લાઈફમાં તેઓ ખૂબ ખુશ છે.

લોકોને આ સીરિયલ એટલા માટે ગમે છે કે, કારણ કે તેના દરેક પાત્ર અનોખા છે. અને આ સીરીયલમાં આવતા દરેક પાત્રની પોતાની એક અલગ ખાસિયત છે. સીરિયલના દરેક પાત્ર આપણને હસવા માટે મજબુર કરી દે છે. પણ એક એવું પાત્ર છે જે હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે, અને તેને મુશ્કેલીમાં જોઈને આપણે હાસ્ય નિયંત્રણમાં નથી રાખી શકતા.

એ વાતમાં કોઈ શંકા નથી કે, ભારતમાં મોટાભાગના ઘરોમાં સાંજે એક સામાન્ય કોમેડી સીરિયલ જોવામાં આવે છે, અને એ છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં.’ કારણ કે આ સીરિયલ ઘણા વર્ષોથી સતત લોકોનું મનોરંજન કરી રહી છે. અને આ સીરિયલની પોતાની એક અલગ જ ઓળખ બની ગઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "તારક મહેેતના..ના પોપટલાલની પત્ની છે ગોરી ફટાકડી, જોઇ લો તસવીરોમાં ખાસ, જેમાં ભૂલ્યા વગર જોજો 3 નંબરની તસવીર કારણકે"
ટિપ્પણી પોસ્ટ કરો