ગાડીઓમાં જોવા મળે છે 6 અલગ કલરની નંબર પ્લેટ્સ, આ છે કારણો

શું તમે સડક પર આવતા જતાં કોઇપણ ગાડીઓની નંબર પ્લેટ્સના અલગ અલગ કલરને નોટિસ કર્યા છે? ક્યારેય વિચાર્યું છે કે તેમના આ અલગ કલર પાછળનું કારણ શું હશે. કોઇ યલો, કોઇ બ્લેક, કોઇ વ્હાઇટ, બ્લૂ, રેડ એમ જોવા મળે છે. ગર્વમેન્ટ ઓફિશિયલ્સની ગાડીઓથી લઇને સામાન્ય લોકો સુધી અને ટેક્સી કે ટ્રક ડ્રાઇવરની ગાડીઓ સિવાય અન્ય ગાડીઓને માટે ખાસ રીતે અલગ કલરની નંબર પ્લેટ સજિસ્ટર્ડ કરાય છે. આજે અમે જણાવી રહ્યા છીએ કે કયા કલરની નંબર પ્લેટ કઇ ગાડીઓને માટે યૂઝ કરવામાં આવે છે.

જાણો કઈ નંબર પ્લેટ પર કયા કલરના નંબરનો શું છે અર્થ…

image source

યલો પ્લેટ પર બ્લેક નંબર કર્મશિયલ વ્હીકલ્સ જેમકે ટેક્સી, ઓટો, ટ્રક પર હોય છે. આ ડ્રાઇવર પાસે કર્મશિયલ ડ્રાઇવિંગ પરમિટ હોવી જરૂરી છે.

image source

રેડ પ્લેટ પર વ્હાઇટ કલરથી લખેલો નંબર ટેસ્ટ વ્હીકલ્સને માટે રજિસ્ટર છે. મેન્યુફેક્ચરર ટેસ્ટ કરવા કે નવા વ્હીકલને પ્રમોટ કરવા માટે આ કલરની નંબર પ્લેટ યુઝ કરે છે.

image source

વ્હાઇટ પ્લેટ પર બ્લેક નંબર પ્રાઇવેટ વ્હીકલ્સને માટે રજિસ્ટર છે જે સામાન્ય લોકો ચલાવે છે. આ પ્રકારના વ્હીકલ્સ કર્મશિયલ નહીં ફક્ત પ્રાઇવેટ યુઝ માટે માન્ય છે.

image source

બ્લેક પ્લેટ પર યલો નંબર કર્મશિયલ ટેક્સી સેલ્ફ ડ્રાઇવિંગ માટે એટલે કે ભાડે આપેલી ટેક્સી પર હોય છે. તેને ડ્રાઇવ કરવા માટે કર્મશિયલ ડ્રાઇવિંગ પરમિટ જરૂરી નથી.

રેડ નંબર પ્લેટ પર ગોલ્ડન કલરમાં ભારતનું પ્રતિક એ રાષ્ટ્રપતિ, રાજ્યપાલની વિના લાયસન્સ પ્લેટ્સની ઓફિશિયલ ગાડી માટે વપરાય છે.

image source

બ્લેક પ્લેટ પર વ્હાઇટ નંબરનો અર્થ છે તે મિલિટ્રીનું વ્હીકલ છે. તેની શરૂઆતમાં એક એરો હોય છે. આ પ્લેટ ફક્ત રક્ષા મંત્રાલય, નવી દિલ્લી અને આર્મી ઓફિશિયલ્સને માટે રજિસ્ટર્ડ હોય છે.

imae source

બ્લૂ પ્લેટની સાથે વ્હાઇટ નંબર વિદેશી દૂતાવાસની ગાડી પર આપવામાં આવે છે આ પ્લેટ્સના UN,CD,CCનો અર્થ યૂનાઇટેડ નેશન્સ, ડિપ્લોમેટિક કોર્પ્સ કે કોન્સ્યુલર કોર્પ્સ એમ કરાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ગાડીઓમાં જોવા મળે છે 6 અલગ કલરની નંબર પ્લેટ્સ, આ છે કારણો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel