એપલે લોન્ચ કર્યા AirPods Pro, માણો Spatial Audioનો કમાલ, જાણો કેટલી છે કિંમત

કોરોનાકાળમાં હાલમાં સિનેમા ઘરો બધા બંધ છે. જેને લઈને ફિલ્મ રસિકો થિયેટરોનો આનંદ માણી શકતા નથી. પણ જો તમે મ્યૂઝિકના શોખીન હોય તો તમારે માટે એપલે લોન્ચ કર્યા છે આ Airpods Pro. જે તમને થિયેટર જેવો આનંદ કરાવે છે. તમને એવું ફિલ થશે કે સાઇન્ડ તમારી ચારેય બાજુએથી આવી રહ્યો છે. Apple એ Airpods Pro માટે એક ફર્મવેયર અપડેટ જાહેર કર્યુ છે. આ નવા ફર્મવેયર 3A283 છે. આ અપડેટની ખાસ વાત એ છે કે, જ્યારે તમે પોતાના Airpods ને iOS 14 ની સાથે અપડેટ iphone પર ચલાવો છો, તો યૂઝર્સ Spatial audio નો આનંદ લઈ શકો છો. મતલબ તમને 360 ઓડિયોનો એક શ્રેષ્ઠ અનુભવ થશે.

Powerbeats Pro અને Beats Solo Pro

image source

Airpods Pro માટે Spatial audio 2.1 7.1 સરાઉન્ડ સાઉન્ડની સાથે જ Dolby Atmos ને પણ સપોર્ટ કરે છે. હાલમાં Airpods Pro હેડફોનની જ છે. જે Spatial audio ફીચરને સપોર્ટ કરે છે. હવે રેગુલર Airpodsમાં Apple ના Spatial audio ની સુવિધા નથી.

Apple ડિવાઈસ પર થિયેટર જેવા એક્સપીરિયન્સ

image source

Spatial Audio થકી તમને Apple ડિવાઈસ પર થિયેટર જેવા એક્સપીરિયન્સ મળે છે. જ્યારે તમને ફિલ્મ જોઈ રહ્યા છો અથવા વીડિયો ગેમ રમી રહ્યા છો તો, તમને એવુ લાગે છે કે, અવાજ તમને ચારે તરફથી આવી રહ્યો છે. આ સુવિધા માટે આ તમારા iPhone અને Airpods Pro ના સેન્સર ઉપયોગ કરે છે. જ્યારે તમે તમારા માથાને એક દિશાથી કોઈ દિશામાં ફેરવો છો, તો ઓડિયો પણ આ મૂવમેન્ટથી ચેન્જ થઈ જાય છે.

આટલી છે Airpods Proની કિંમત

image source

જો તમે પોતાના Airpods અને Airpods Pro ના સોફ્ટવેર વર્ઝનને ચેક કરવા માગો છો, તો તેને iOs 14 પર રન કરનાર iPhone અથવા iPad થી કનેક્ટ કરવાનું રહેશે. ફરી તેની સેટિંગ્સ પર જવાનુ રહેશે. તે માટે General> About> AirPods પર જાઓ, ફરી ફર્મવેયર વર્ઝનને જોવો. હાલમાં Airpods Pro રિટેલ સ્ટોર પર લગભગ 22 હજાર રૂપિયામાં મળે છે. આ આરામદાયક ડિઝાઈન, અલ્ટ્રા-લાંબી બેટરી લાઈફ અને ઉત્તમ સાઉન્ડ ક્વોલિટી માટે પણ ઓળખાય છે.

આ ફીચર તમને કરાવશે વધુ આનંદ

image source

AirPods Pro માં ઓટોમેટિક ડિવાઈસ સ્વિચિંગ ફીચર પણ આવી રહ્યુ છે. તમે એપલના ડિવાઈસના આધાર પર સેકન્ડ-જનરેશન Airpods, Powerbeats, Powerbeats Pro અને Beats Solo Pro પર આવી રહ્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "એપલે લોન્ચ કર્યા AirPods Pro, માણો Spatial Audioનો કમાલ, જાણો કેટલી છે કિંમત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel