ફિલ્મી સેટ પર કંઈક આવી રીતે તૈયાર થાય છે બોલિવૂડની આ પાંચ અપ્સરાઓ, જોવો તેમની દિલચસ્પ ફોટા
મેકઅપ વગર મહિલાઓના જીવનને અધૂરો માનવામાં આવે છે એમના હિસાબે એમને ખુબસુરત દેખાવા માટે સુંદર સુંદર ડ્રેસીસ અને મેકઅપ બહુ જ જરૂરી છે કે જે એમને વધારે સુંદર બનાવે છે બોલિવૂડ ની અભિનેત્રીઓમેકઅપ વગર ક્યાંય જતી નથી અને કોઈને મળતી પણ નથી ફિલ્મોમાં પણ તેમને મેકઅપ કરવો ખુબ જ જરૂરી છે જેવી રીતે ડાયલોગ વગર ફિલ્મો અધૂરી છે તેમજ મેકઅપ વગર હીરોઇનો હોય છે હવે તો ફિલ્મોમાં હીરો પણ તૈયાર થવામાં સમય લગાડે છે અને એમનો પણ મેકઅપ કરવામાં આવે છે પરંતુ હિરોઈનને મેકઅપ કરવામાં ઘણો સમય લાગે છે ફિલ્મી સેટ પર કંઈક આવી રીતે તૈયાર થાય છે બોલિવૂડ ની પાંચ અપ્સરાઓ, જેમની ખુબસુરતી તમે ફિલ્મોમાં જોવો છો અને સીટીઓ વગાડો છો તે સેટ પર કંઈક અલગ અંદાજ માં તૈયાર થાય છે.
ફિલ્મી સેટ પર કંઈક આવી રીતે તૈયાર થાય છે બોલિવૂડ ની પાંચ અપ્સરાઓ
આજકાલ ફિલ્મોમાં હીરો અને હીરોઈન કેટલા અલગ અલગ લૂક કરીને ફિલ્મો દ્વારા આપણને મનોરંજિત કરે છે પરંતુ શુ તમે જાણો છો ફિલ્મો માં સૌથી વધારે સમય હીરોઈનને તૈયાર થવામાં લાગે છે આજ ના આ લેખમાં અમે તમને એવી 5 અભિનેત્રીઓ વિષે જણાવીશુ જે સેટ પર કંઈક આવી રીતે તૈયાર થાય છે
કરીના કપૂર
અભિનેત્રી કરીના કપૂર ને ઘણી છોકરીઓ સ્ટાઇલ આઇકન માને છે અને જે લગભગ મેકઅપ માં જ દેખાય છે મેકઅપવગર કરીના ક્યાંય નીકળતી નથી અને ફિલ્મ ના સેટ પર પણ કરીના પોતાની જ મેકઅપ આર્ટિસ્ટ પાસે તૈયાર થાય છે આટલી મેહનત પછી જ તો તે આટલી ગ્લેમર અને નવાબી લૂક આપે છે.કરીનાએ કભી ખુશી કભી ગમ, મેં પ્રેમ કી દીવાની હૂં, કી એન્ડ કા, રાવન, હિરોઈન, બજરંગી ભાઈજાન, બોડીગાર્ડ અને વીરે દી વેડિંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ઐશ્વર્યા રાય
બોલિવૂડની સૌથી ખુબસુરત અભિનેત્રી ઐશ્વર્યા રાયની ખુબસુરતી આગળ બધા ફીકા લાગે છે એમના મેક અપ માં સૌથી વધારે લિપસ્ટિક દેખાય છે અને તે તતેમાંજ ખુબસુરત દેખાય છે એમની ખુબસુરતીના આજે પણ કરોડો લોકો દીવાના છે. ઐશ્વર્યાએ મોહોબ્બતે , હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ, એ દિલ હે મુશ્કિલ , જજબા, કુછ ના કહો, ગુરુ, જોધા અકબર, અને ધૂમ-2 જેવી શાનદાર ફિલ્મોમાં પોતાની ખુબસુરતી અને એકટિંગ થી બધાને દીવાના બનાવી દીધા છે.
પૂનમ પાંડેય
ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડેય પોતાનું ટોપ ઉતારવા માટે ફેમસ છે તે પણ પોતાનો મેકઅપ કરવા માં કોઈ કસર છોડતી નથી અને તેનો એક પોતાનો મેકઅપ આર્ટિસ્ટ છે તેમણે કોઈ ખાસ ફિલ્મો નથી કરી ફક્ત એક બે આયટમ સોન્ગ જ કર્યા છે.
એમી જેક્સન
અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સિંહ ઇસ બ્લાન્ગ ના સેટ પર એમી કંઈક આવી રીતે ખુરશી પર બેસીને પોતાના મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવી રહી છે. એમની અદાઓના પણ ઘણા બધા દીવાના છે એમની ખુબસુરતી પણ કોઈ અપ્સરા થી ઓછી નથી.
પરિણીતી ચોપરા
ઇશકજાદે અને ગોલમાલ અગેન જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરવા વાળી અભિનેત્રીઓપરિણીતી ચોપરાની ખુબસુરતી પણ કોઈનાથી છુપાયેલી નથી ફિલ્મોમાં પોતાને ખુબસુરત દેખાવા માટે આ હિરોઈન ને આરામ કરતા કરતા મેકઅપ કરાવતા ઘણી વાર જોઈ છે આ વખતે પણ તે સોફા પાર સુઈને આંખ બંદ કરીને પોતાના મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવી રહી છે.
0 Response to "ફિલ્મી સેટ પર કંઈક આવી રીતે તૈયાર થાય છે બોલિવૂડની આ પાંચ અપ્સરાઓ, જોવો તેમની દિલચસ્પ ફોટા"
ટિપ્પણી પોસ્ટ કરો