મેકઅપ સાફ કરતી સમયે ધ્યાન રાખો આ વાતો, આ નાની ટિપ્સ કરશે તમારી મદદ
સુંદર દેખાવવા માટે દરેક વ્યક્તિ મેકઅપ કરતી રહે છે. તેને લગાવવો જેટલો જરૂરી છે તેટલો જ સાફ કરવાનું પણ જરૂરી છે. મેકઅપ લગાવતા જેટલું ધ્યાન રાખો છો તેટલું જ ધ્યાન તેને સાફ કરવામાં રાખો તે જરૂરી છે. જો તમે યોગ્ય રીતે મેકઅપ દૂર નથી કરતા તો તમે સમય જતાં વૃદ્ધ દેખાઈ શકો છો. માનવામાં આવે છે કે જો તમે તમારો મેકઅપ સારી રીતે ઉતારતા નથી તો તમે તમારી સ્કીન સાથે દગો કરો છો.
મેકઅપની 5 ભૂલો તમને દેખાડે છે વૃદ્ધ

જો તમારી સ્કીનને ક્લિનિંગ, ટોનિંગ અને મોશ્ચરાઈઝિંગની સાથે તૈયાર કરો. સારા મેકઅપ બેઝ માટે પ્રાઈમરનો ઉપયોગ કરો. ત્વચાના ડાઘને છુપાવવા માટે ક્લીંસરનો ઉપયોગ કરીને તેને છુપાવો. ફરી સ્પોન્જથી તેને થોડું મૈટ ક્લે ફાઉન્ડેશન આપો. ગાલો પર બ્લશ લગાવો અને પછી ફરી તેને ઉભાર આપવા માટે બ્રોન્ઝિંગ પાઉડરનો ઉપયોગ કરો. વધારે નેચરલ લૂક મેળવવા ઈચ્છો છો તો તમારે છેલ્લે બ્લશ બેક લગાવવું. શાનદાક લૂક માટે સમાન બ્લેશ હાઈલાઈટિંગ શેડછી તીક બોનને હાઈલાઈટ કરો.

આંખોના મેકઅપ માટે આઈશેડો લગાવતા પહેલાં થોડું મેટ આઈ મેકઅપ કરો. આંખોની સુંદરતા વધારવા માટે કાળા રંગની જેલ પેન આઈલાઈરનો ઉપયોગ કરો. છેલ્લે આંખો પર ફાઈબર લેશ એક્સટેન્શન મસ્કરા લગાવો.

હોઠ પર લિપસ્ટિક લગાવતા પહેલાં હોઠ પરથી ડેડ સ્કીન હટાવો અને લિપ પ્રાઈમર લગાવો. હોઠ સપર લિપ ડિફાઈનર લગાવ્યા બાદ ચમક માટે શાઈન લિપ લિક્વિડ લગાવો.
કહેવાય છે કે યોગ્ય રીતે મેકઅપ ન હટાવવાથી તે સ્કિન પર લાંબા સમય સુધી રહે છે અને ત્વચાને નુકશાન પહોંચાડે છે. જ્યારે તમે મેકઅપ સાફ કરો છો ત્યારે આ વાતોનું ધ્યાન રાખી લો તે જરૂરી છે.

-કપાસ કે રૂ પર જોજોબા ઑયલની કેટલાક ટીંપા લઈને પૂરી રીતે ચેહરા પર સારી રીતે સાફ કરો.
-તેલ રોમછિદ્રમાં જઈ ગહરાઈથી ત્વચાને સાફ કરી મેકઅપ નિકાળવામાં મદદ કરે છે.
-દૂધમાં લીંબૂ મિક્સ કરી ચહેરા પર ક્લીંજરના રીતે લગાવો. આ ત્વચાને સારી રીતે સાફ કરે છે.

-વરાળ આપવી પણ મેકઅપ હટાડવાની નેચરલ રીત છે. તેનાથી ત્વચાને હીટ મળે છે અને ચમક વધે છે.
-રૂ પર થોડું બેબી લોશન લગાવીને ચહેરા પર અપ્લાઈ કરો અને થોડીવાર પછી ચહેરાને ક્લીન કરી નાખો.

-ટામેટાની પ્યૂરી પણ તમારા મેકઅપ ઉતારવાના કામ આવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "મેકઅપ સાફ કરતી સમયે ધ્યાન રાખો આ વાતો, આ નાની ટિપ્સ કરશે તમારી મદદ"
ટિપ્પણી પોસ્ટ કરો