‘બાહુબલી’ બન્યો ‘કાંદાબલી’, મોંઘી ડુંગળી પરના આ ફની મીમ્સ જોઇને તમે પણ હસી પડશો ખડખડાટ
‘બાહુબલી બન્યા કાંદાબલી: ડુંગળીની કીમત વધવાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી મીમ્સની ભરમાર, યુઝર્સે કહ્યું- મેરે કરણ- અર્જુન દો કિલો પ્યાજ લેકર આયેગે.’
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગુરુવારના રોજ ડુંગળીની કીમત ૧૦૦ રૂપિયા કિલોગ્રામને પાર પહોચી ગઈ છે.ત્યાં જ દિલ્લીમાં એક કિલો ડુંગળીની કીમત અંદાજીત ૭૦થી ૮૦ રૂપિયા થઈ ગઈ છે. જયારે કોલકાતામાં પણ ડુંગળીની કીમત અંદાજીત ૭૦થી ૮૦ રૂપિયા થઈ ગઈ છે. તેમજ ચેન્નઈમાં પણ ડુંગળીની ખરીદીની કીમત ૭૦થી લઈને ૯૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોચી ગઈ છે.
ડુંગળીની કીમત વધવાનું કારણ ઉત્પાદક ક્ષેત્રોમાં વરસાદ થવાના લીધે ડુંગળીનો પાક બાધિત થયો છે. એક્સપર્ટસ અને વેપારીઓનું માનવું છે કે, દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રોમાં ભારે વરસાદ થવાના લીધે ડુંગળીનો પાક નિષ્ફળ થયો છે અને એનાથી આ વર્ષના ખરીફ પાકથી થતી આવક ઘણી પ્રભાવિત થઈ છે. આની આપૂર્તિ કરવા માટે આવનાર અઠવાડિયાઓમાં પૂરી રીતે ભાવ વધવાના અનુમાન છે.
આ સમયે કેટલાક મીમ્સ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયા છે. ત્યાં જ એક સોશિયલ મીડિયા યુઝર્સે તો બાહુબલીને તો કાંદાબલી જ બનાવી દીધા છે. એવામાં કેટલાક મીમ્સ આ સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બધાને હસવા માટે મજબુર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે ફિલ્મ ‘બાહુબલી’માં પ્રભાસ રાણા એક સીનમાં શિવલિંગ ઉઠાવીને જોવા મળી રહ્યા છે ત્યાં જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સએ પ્રભાસ રાણાના હાથમાં શિવલિંગને બદલે તેના માપની ડુંગળી જોવા મળી રહી છે. આ સાથે જ ફોટોની સાથે તેમાં નામ કાંદાબલી લખવામાં આવ્યું છે.
Rising and rising!!!!#OnionPrice pic.twitter.com/WSGB0862ku
— Gaurav Gupta (@g48660305) October 22, 2020
ત્યાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘ક્વીન’ના એક સીનમાં કંગના રનૌતને એક જગ્યાએ રડતા બતાવી રહ્યા છે અને ફોટોની સાથે ડુંગળીના ભાવ લખવામાં આવ્યા છે ‘Onion is 100 rs / kg wth Me rn: #Onion Price.
જયારે ફિલ્મ ‘કરણ અર્જુન’ના એક ડાયલોગ ‘મેરે કરણ અર્જુન દો કિલો પ્યાઝ લેકે આયેંગે.’ આવા ઘણા બધા મીમ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.
Bollywood reaction:#OnionPrice pic.twitter.com/0TL8LKC6bg
— Gaurav Gupta (@g48660305) October 22, 2020
બોલીવુડની કોમેડી ફિલ્મ ‘હેરાફેરી’ ના એક સીનના ફોટોની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ ફોટો પર લખવામાં આવ્યું છે કે, ‘Onion to other Vegetables these days.’ ‘Beta ek zamana tha jab hum bhi gareeb hua krte the.’
Rise in #OnionPrice, 1 kg in 100/120 rs!
Meanwhile Jain people; pic.twitter.com/MeaN0RHF8N— Bomb❤Bae (@shrustyle) October 22, 2020
ઉપરાંત ગેમ શો ‘કેબીસી’ના ફોટો સાથે પણ ડુંગળીની કીમતને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
#OnionPrice rise*
Me to my Jain friends pic.twitter.com/LPv1QyapoA— ®20 (@Nehal_Haider_) October 22, 2020
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "‘બાહુબલી’ બન્યો ‘કાંદાબલી’, મોંઘી ડુંગળી પરના આ ફની મીમ્સ જોઇને તમે પણ હસી પડશો ખડખડાટ"
ટિપ્પણી પોસ્ટ કરો