કોઇ પણ વ્યક્તિના મૃત્યુ પછી પરિવારજનોં કેમ રાખે છે 12 દિવસનો શોક, શું તમે જાણો છો આ પાછળનું કારણ?

૧૨ દિવસ સુધી બેસી રહેવાની પરંપરા એમ જ નથી બનાવવામાં આવી. આ પરંપરા પૂરી રીતે વૈજ્ઞાનિક છે. હવે લોકોની અંદર તેને
સમજવાની ક્ષમતા રહી છે નહી. એવા લોકો હવે રહ્યા છે જ નહી. ખરેખરમાં જયારે કોઈ વ્યક્તિ મરી જાય છે તો તે વ્યક્તિના મરી ગયા તરત જ પછી આપણી વાસનાઓ એક શરીર બનાવે છે જેને પ્રેત શરીર કહેવામાં આવે છે.

image source

અને અહિયાથી જ આપણા કર્મોનો ક્ષય થવાનું શરુ થઈ જાય છે. કેમ કે, આ સમયે આપણા કર્મનો ઢાંચો ઘણો તીવ્ર હોય છે. તો કર્મના ખાલી થવા માટે થોડીક રાહ જોવી પડે છે. જયારે ૧૨ દિવસ પસાર થઈ જાય છે તો કર્મ થોડા ખાલી થઈ જાય છે. ત્યાર પછી જ આત્મા બીજા લોકોમાં જઈ શકે છે. કેમ કે, ત્યારે આત્મા થોડી હળવી થઈ જાય છે. એના સિવાય તેનો મોહ થઈ શકે છે.

કેટલીક ક્રિયાઓની મદદથી ૧૨મા દિવસે તેનો મોહ સમાપ્ત કરવામાં આવે છે.

image source

કેમ કે, મોટાભાગની વ્યક્તિઓની વાસનાઓ બાર દિવસની અંદર ઓછી થઈ જાય છે. જો કે, એક દિવસ વધારે કે પછી ઓછો કરવા
પાછળની વૈજ્ઞાનિક કારણ તો કોઈ યોગી જ જણાવી શકે છે. જો કે, એક એવી વ્યક્તિ માટે બાર દિવસ સુધી બેસી રહેવાની જરૂરિયાત છે
નહી જે વ્યક્તિ યોગી હોય છે કેમ કે, તેઓ પોતાની વાસનાઓને પહેલા જ નષ્ટ કરી દીધી હોય છે. પરંતુ આપણે આ જાણકારી નથી મેળવી
શકતા કે, કોણ વાસનાઓને પકડી રાખે છે. એટલા માટે બધાને બાર દિવસ કરવાની જરૂરિયાત હોય છે.

image source

વ્યક્તિના મરી ગયા પછી બુદ્ધિ હોતી નથી. બસ તે એક સંગ્રહિત કરવામાં આવેલ મેમરીની જેમ હોય છે. જેની અંદર ગીત તો હોય છે પરંતુ
મેમરી પોતે ગીતની અંદર કોઈ પ્રકારનો વધારો કે પછી ઘટાડો કરી શકે નહી. આ વધારા- ઘટાડા કરવા માટેની પ્રક્રિયાની ઘણી જરૂરિયાત હોય છે. આપણુ શરીર તે જ પ્રક્રિયાથી થાય છે.

image source

હિંદુ ધર્મના પ્રત્યેક રીત- રીવાજને ઘણા ધ્યાનથી બનાવવામાં આવ્યા છે. જે મુજબ પરિવારના કોઈ વ્યક્તિના મૃત્યુ થઈ ગયા પછી તેની
પાછળ તેના પરિવારની વ્યક્તિઓને સતત બાર દિવસ સુધી શોક પાળવાની પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. એટલા માટે આજે પણ હિંદુ ધર્મનું પાલન કરતા પરિવારોમાં આ પરંપરાને જાળવવામાં આવે છે.

0 Response to "કોઇ પણ વ્યક્તિના મૃત્યુ પછી પરિવારજનોં કેમ રાખે છે 12 દિવસનો શોક, શું તમે જાણો છો આ પાછળનું કારણ?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel