25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવ્યા હતા મિલિંદ સોમન
બોલીવુડ, ટેલીવિઝન અને મોડલિંગ એમ ત્રણે દુનિયામાં પોતાનું નામ બનાવી લીધા પછી પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચાઓમાં રહેનાર મિલિંદ સોમન આજે પણ બધાના રોલ મોડલ છે. મિલિંદ સોમનનો જન્મ તા. ૪ નવેમ્બર, ૧૯૬૫ના રોજ થયો હતો. આ વર્ષે મિલિંદ
પોતાનો ૫૫મો જન્મદિન ઉજવ્યો છે. મિલિંદ સોમનની ગણતરી આજે પણ દેશના પોપ્યુલર મોડલ્સમાં કરવામાં આવે છે. આ ઉમરમાં પણ
સાથે જોડાયેલ કેટલીક દિલચસ્પ વાતો વિષે….
મિલિંદ સોમન ફિટનેસ ફિક્ર છે. મિલિંદ સોમનએ વર્ષ ૨૦૧૫માં આયર્નમેન ચેલેંજ પૂરો કર્યો હતો.

એમાં તેમને આયર્નમેન ઓફ ઇન્ડિયાનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ચેલેંજને મિલિંદ સોમનએ ૫ કલાક અને ૧૯ મિનીટમાં પૂરી
કરી લીધી હતી. વર્ષ ૧૯૯૫માં મિલિંદ સોમનએ એક જાહેરાત માટે ન્યુડ ફોટોશુટ કરાવ્યો હતો. ત્યાર બાદ મિલિંદ સોમન વિવાદોમાં ઘેરાઈ
ગયા હતા. આ જાહેરાતમાં તેમની સાથે તે સમયની પ્રસિદ્ધ ફીમેલ મોડલ માધુ સપ્રે હતી. બ્લેક એન્ડ વાઈટ આ ફોટોમાં બંને સુપર મોડલ
પોતાના શાનદાર ફિગરને દર્શાવવામાં લાગ્યા હતા.

મિલિંદ સોમનના આ ફોટોશુટથી નારાજ થઈને કેટલાક સામાજિક જૂથોએ તો વિરોધ પ્રદર્શન કરવા અને રેલીઓ કાઢવાનું શરુ કરી દીધું હતું. ૧૪ વર્ષ સુધી કાનૂની કાર્યવાહી ચાલતી રહે છે અને અંતમાં વર્ષ ૨૦૦૯માં કોર્ટએ જાહેરાતના હકમાં નિર્ણય સંભળાવ્યો. આ જાહેરાતએ

ત્યાર બાદ મિલિંદ સોમન પોતાની ૨૫ વર્ષ નાની ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં આવી ગયા હતા. ત્યાર બાદ મિલિંદ સોમનએ તા. ૨૨ એપ્રિલ,
૨૦૧૮ના રોજ અંકિતાની સાથે લગ્ન કરી લીધા. મિલિંદ સોમન અને અંકિતાના લગ્ન પણ ઘણા લાઈમલાઈટ રહ્યા હતા. મિલિંદ સોમનએ
એક ફેશન શો દરમિયાન અંકિતાને લોકોની સામે ઇન્ટ્રોડયુસ કરાવ્યા હતા. મિલિંદ સોમન અને અંકિતાએ લગ્ન પહેલા કેટલાક વર્ષો સુધી
એકબીજાને ડેટ કરતા હતા. હવે બંને પોતાના વૈવાહિક જીવનથી લોકોને કપલ ગોલ્સ આપતા રહે છે.

મિલિંદ સોમનની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે વર્ષ ૨૦૦૬માં ફિલ્મ ‘વેલી ઓફ ફ્લાવર્સ’ની પોતાની ફ્રેંચ કો- સ્ટાર મૈલેન જામ્પનોઈ સાથે લગ્ન કરી લીધા હતા. આ બંનેના વર્ષ ૨૦૦૯માં તલાક થઈ ગયા.

ત્યાર પછી મિલિંદ સોમનએ અભિનેત્રી સહાના ગોસ્વામીને ડેટ કરવા લાગ્યા. સહાના મિલિંદ કરતા ૨૧ વર્ષ નાની હતી. સહાનાની સાથે તેમના રિલેશન ૪ વર્ષ સુધી રહ્યા.
0 Response to "25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવ્યા હતા મિલિંદ સોમન"
ટિપ્પણી પોસ્ટ કરો