22.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૨-૧૨-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ
તિથિ :- અષ્ટમી (આઠમ) ૧૮:૧૬ સુધી.
વાર :- મંગળવાર
નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૨૫:૩૯ સુધી.
યોગ :- વ્યતિપાત ૧૨:૧૧ સુધી.
કરણ :- બવ ૧૮:૧૬ સુધી.
સૂર્યોદય :-૦૭:૧૩
સૂર્યાસ્ત :-૧૮:૦૧
ચંદ્ર રાશિ :- મીન
સૂર્ય રાશિ :- ધન
વિશેષ :- દુર્ગાષ્ટમી.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-શુભ પ્રસંગ અર્થે ખર્ચ-વ્યય સંભવ.
લગ્નઈચ્છુક :-વાતચીતનો દોર લંબાતો ચાલે.
પ્રેમીજનો:- પ્રવાસ,મુસાફરી થઇ શકે.
નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.
વેપારીવર્ગ:-ઉઘરાણી,ઋણ પરત મેળવી શકો.
પારિવારિકવાતાવરણ:- કાર્યસિદ્ધિ થાય.સાનુકૂળ તક.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
લગ્નઈચ્છુક:-સાનુકૂળ પ્રત્યુત્તર સંભવ બને.
પ્રેમીજનો:-તણાવમાં રાહત જણાય.મિલન સંભવ.
નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી નો સહયોગ પ્રાપ્ત થાય.
વેપારીવર્ગ:-સકારાત્મકતા થી મિત્રોનો સહયોગ મળે.
પારિવારિકવાતાવરણ:- આદર્યા કામ અધુરા ન છૂટે તે જોવું.
શુભ રંગ:- નારંગી
શુભ અંક :- ૪
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- બેચેની,ઉચાટ રહે.
લગ્નઈચ્છુક :- સમજી-વિચારીને નિર્ણય લેવો.
પ્રેમીજનો:-મુલાકાત અંગે કેટલાક પ્રશ્નો અનુત્તર રહે.
નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા ના સંજોગો ઉભરે.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ મળે.
પારિવારિક વાતાવરણ:-વાહન-મકાન,શુભપ્રસંગનું આયોજન થઈ શકે.
શુભરંગ:- ભૂરો
શુભ અંક:- ૨
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા માટે સકારાત્મક રહેવું.
લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.
પ્રેમીજનો:- મનની મુરાદ બર આવે.
નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે સૌ સારાવાના થઈ રહેશે.
વેપારી વર્ગ:-સ્વાર્થી મિત્રો થી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:-શત્રુની કારી ન ફાવે.ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્ને ધ્યાન આપવું.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા મળી શકે.
પ્રેમીજનો :- નમે તે સૌને ગમે.સમસ્યા હળવી બને.
નોકરિયાત વર્ગ :- કામકાજના પ્રશ્નોથી ચિંતા રહે.
વેપારીવર્ગ :-આર્થિક સંજોગ સુધરે.
પારિવારિક વાતાવરણ:-ગુમાવેલું ધન આપેલું,ઋણ મળવાની સંભાવના.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-નોકરી,વ્યવસાયના કાર્યો સંપન્ન થતાં જણાય.
લગ્નઈચ્છુક :-બાંધછોડ સાથે સાનુકૂળતા વર્તાશે.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:-પગાર,આવક સંબંધી ચિંતા રહે.
વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય વધે તે સંભાળવું.
પારિવારિક વાતાવરણ:-દાંપત્યજીવન,ભાગીદારીથી સાનુકૂળતા પ્રાપ્ત થાય.
શુભ રંગ:-ગ્રે
શુભ અંક:- ૩
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-સકારાત્મકતા સાનુકૂળતા આપે.
લગ્નઈચ્છુક :- આપના પ્રયાસ ટૂંકા પડતા જણાય.
પ્રેમીજનો:- ચિંતા દૂર થાય.મિલન સંભવ.
નોકરિયાત વર્ગ:-સારા પગાર ભથ્થાની સંભાવના બને .
વ્યાપારી વર્ગ:ઉઘરાણી,વાહન,મિલકતથી આવક જણાય.
પારિવારિક વાતાવરણ:-નવીસંપત્તિ,વાહન વસાવી શકો. ખર્ચ-વ્યય માં જાળવવું.
શુભ રંગ:-વાદળી
શુભ અંક:- ૯
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :- વાતચીતની સમસ્યા હળવી બને.
પ્રેમીજનો:-આપના પ્રયત્નો જીવન પર્યંત બની રહેવાની શક્યતા.
નોકરિયાતવર્ગ:- ભાગ્યના યોગે ચિંતા ટળે.
વેપારીવર્ગ:- વ્યાવસાયિક મૂંઝવણ ટળે.
પારિવારિક વાતાવરણ:-ધર્મકાર્ય નું આયોજન સંભવ બને.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- ધાર્મિક યાત્રા ની સંભાવના.
લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
પ્રેમીજનો :- સમસ્યામાં રાહત જણાય.
નોકરિયાતવર્ગ :- પ્રયત્નો ફળે રાહત મળે.
વેપારીવર્ગ:-આર્થિક આયોજન અંગે પ્રયત્નો વધારવા.
પારિવારિક વાતાવરણ:-સંપત્તિ,વાહનના પ્રશ્ને મૂંઝવણ દૂર થાય.
શુભરંગ:- સફેદ
શુભઅંક:- ૨
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- લાભ થવાની સંભાવના.
લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સમસ્યા હલ થતી જણાય.
પ્રેમીજનો:- મિત્ર પ્રણવ નો એકરાર કરી શકો.
નોકરિયાત વર્ગ:-કામકાજ ના સમીકરણો બદલાતાં જણાય.
વેપારીવર્ગ:- અનિશ્ચિતતા બનેલી રહે.
પારિવારિકવાતાવરણ:-અગત્યના કામ સફળ થાય.
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૩
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
લગ્નઈચ્છુક :- વાતોમાં ચિંતાનું આવરણ રહે.
પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના .
નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતામાંથી સાનુકૂળતા બને. શુભ તક.
વેપારીવર્ગ:-અણધાર્યો લાભ તણાવ મુક્તિ અપાવે.
પારિવારિકવાતાવરણ:-સાનુકૂળ તકનો ઉપયોગ કરી લેવો.
શુભરંગ:- જાંબલી
શુભઅંક:- ૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.તકનો ઉપયોગ કરી લેવો.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોનું મીઠું ફળ મળે.
પ્રેમીજનો:- ધીરજ સાનુકૂળ તક અપાવે.
નોકરિયાત વર્ગ:-નોકરીનો સુખદ ઉકેલ મળી શકે, સારા પગારની નોકરી મળી શકે.
વેપારી વર્ગ:- ગૂંચવણ દૂર થાય.સાનુકૂળતા.
પારિવારિક વાતાવરણ:-અગત્યની બાબતે સમય સુધરે. તણાવ દુર થાય.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "22.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો