રસ્તા પર માતાની લાશ પાસે રડતી આ નાનકડી બાળકી આજે છે ટોપ પર, નામ જાણીને આંખો થઇ જશે પહોળી
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા એવા અનેકવિધ કલાકારો છે કે, જેમણે અનાથ બાળકોને દત્તક લઈને ઉછેર્યા છે. આ કલાકારોએ અનાથ બાળકોને નવુ જીવન આપ્યુ. આ લેખમા અમે તમને જે નાનકડી છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છે, તે રસ્તા પર તેની માતાના મૃતદેહ પાસે રડી રહી હતી પરંતુ, બોલિવૂડ ફિલ્મજગતના એક મોટા પરિવારે આ બાળકીને દત્તક લીધી હતી. આજે આ યુવતી બોલિવૂડના સુપરસ્ટાર અને જાણીતા અભિનેતાની બહેન છે.
અમે જે છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે બીજુ કોઈ નહીં પરંતુ, સલમાન ખાનની નાની બહેન અર્પિતા છે. સલમાન અને અર્પિતા બંને એકબીજા પર પોતાનો જીવ ન્યોછાવર કરે છે. સમગ્ર ખાન પરિવાર એ અર્પિતાને ખૂબ જ પ્રેમ કરે છે. ૧૮ નવેમ્બર, ૨૦૧૪ના રોજ અર્પિતાએ અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આયુષ અને અર્પિતા પહેલીવાર વર્ષ ૨૦૧૩મા પાર્ટી દરમિયાન એક કોમન ફ્રેન્ડ મારફતે મળ્યા હતા.

સલીમ ખાનની બીજી પત્નીએ અર્પિતાને રસ્તા પર જોઈ હતી અને તેને દત્તક લીધી હતી. અર્પિતાને સલીમ ખાને દત્તક લીધી હતી જ્યારે તેની માતાનું મુંબઈ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અર્પિતા તેની માતાના શરીર પાસે બેઠી હતી અને તે સમયે રડી પડી હતી. પછી સલીમ અને હેલને સામે જોયું અને બંનેએ અર્પિતાને દત્તક લેવાનું નક્કી કર્યું.

તે સમયે રાજકુમારી અર્પિતા ખાન પરિવારમાં હતી. અર્પિતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈમાં થયો હતો. જે બાદ તેમણે ફેશનનો કોર્સ કરવા માટે લંડન સ્કૂલ ઓફ ફેશનમાં એડમિશન લીધું. ખાન પરિવારમાં પણ અર્પિતા સામાન્ય જીવન જીવી રહી છે અને તેને પિતાની જેમ લાઈમલાઈટમા રહેવું બિલકુલ ગમતું નથી. અર્પિતાના પતિ આયુષ શર્મા હિમાચલ પ્રદેશના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય પરિવારના છે.

અર્પિતાને ભલે ખાન પરિવારે દતક લીધી છે પરંતુ, ક્યારેય પણ તેણીને આ પરિવારે એહસાસ થવા દીધો નથી કે, તે આ પરિવારની સગી દીકરી નથી. આ પરિવારના દરેક સદસ્યે તેને સગી પુત્રી કરતા પણ વધારે પ્રેમ આપ્યો હતો. ખાન પરિવારના ત્રણેય ભાઈઓ અર્પિતાને ખુબ જ પ્રેમ કરે છે.

ખાન પરિવાર હમેંશા પોતાના નેક કાર્યોને લઈને ચર્ચામા રહે છે. તે પછી પિતા સલીમ ખાન હોય કે પુત્ર સલમાન ખાન હોય, આ પરિવારનુ દરેક સદસ્ય હમેંશા લોકોની મદદ માટે તત્પર ઉભા હોય છે અને તેના કારણે જ સદાય આ લોકોને ચાહકોનો ભરપૂર પ્રેમ મળી રહે છે. ઈશ્વર કરે આ પરિવારની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે અને તેઓ આવી જ રીતે જરૂરીયાતમંદ લોકોની મદદ કરતા રહે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રસ્તા પર માતાની લાશ પાસે રડતી આ નાનકડી બાળકી આજે છે ટોપ પર, નામ જાણીને આંખો થઇ જશે પહોળી"
ટિપ્પણી પોસ્ટ કરો