હિના ખાનથી લઇને ટીવીની આ અભિનેત્રીઓ બ્લેક આઉટફીટમાં લાગે છે સુપર હોટ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી
હિના ખાન, સુરભી જ્યોતિ અને મૌની રોય સહિત અનેક ટીવી એક્ટ્રેસનો બ્લેક કલર પ્રત્યે લગાવ વધી ગયો છે. એમનો આ લગાવ સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. આ ટીવી એક્ટ્રેસ બ્લેક આઉટફિટ પહેરીને કિલર લુક વાળા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. એમનો કિલર લુક ફેન્સને ઘાયલ કરી રહ્યો છે. તો ચાલો એક નજર નાખીએ બ્લેક આઉટફિટમાં કાતીલાના અંદાજવાળા આ ફોટા પર.
હિના ખાન

ફેશન અને સ્ટાઈલની બાબતમાં હિના ખાનનો કોઈ જવાબ નથી. હાલમાં જ ટીવીની મોસ્ટ પોપ્યુલર અને સક્સેસફુલ એક્ટ્રેસ હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક કલરના આઉટફિટમાં પોતાના ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ ફોટા શેર કર્યા છે. શિમરી બ્લેક પેન્ટ્સ, બ્રાલેટ ટોપ, બ્લેક બ્લેઝર સાથે મેચિંગ બ્લેક શૂઝમાં હિના ખાનનો કિલર લુક ફેન્સને ઘાયલ કરી રહ્યા છે.

બ્લેક કલરના આ આઉટફિટ હિના ખાને એક એવોર્ડ ફંક્શનમાં પહેર્યો હતો. પણ જેવો હીનાએ બ્લેક આઉટફિટ વાળો આ ફોટો ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો તો જોતજોતામાં આ ફોટો વાયરલ થવા લાગ્યો.
અનિતા હસનંદાની.

જલ્દી જ માતા બનનારી અનિતા હસનંદાનીએ હાલમાં જ મેટરનીટી ફોટો શૂટ કરાવ્યું છે. આ મેટરનિટી ફોટોશૂટમાં અનિતા બ્લેક મોનિકીનીમાં જોવા મળી. બ્લેક મોનિકીનીમાં અનિતા દ્વારા કરવામાં આવેલા આ ફોટોશૂટ આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલું છે

નિયા શર્મા.
ઈન્ટરનેટની દુનિયાની બેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે નિયા શર્મા. નાના પડદા પર અલગ અલગ રીતના પાત્ર ભજવીને નિયા શર્માએ પોતાની અભિનય કળાનું પ્રદર્શન કર્યું છે. પોતાની શનદાર એક્ટિંગથી ફેન્સનું દિલ જીતનારી નિયા શર્મા ફેશનિસ્ટા છે. પોતાના અમેઝિંગ ફેશન અને સ્ટાઈલથી યુવાઓનું દિલ જીતી લે છે.

એક્ટ્રેસ નિયા શર્માએ સોશિયલ મીડિયા પર બ્લેક સિલ્વર સાડીમાં પોતાનો ફોટો શેર કર્યો. આ ફોટામાં નિયા અલગ સ્ટાઇલમાં સાડી પહેરીને ગોલ્સ સેટ કરતી દેખાઈ રહી છે. નિયાએ સિલ્વર પ્રિન્ટની સાથે બ્લેક સાડી પહેરી છે. એ સાથે એમને સુંદર બ્લેક બ્લાઉઝ પહેર્યું છે.

આ આઉટફિટ નિયાના નવા બ્રાઇડલ ફોટોશૂટનો છે જે એમને હાલમાં જ કરાવ્યું છે. શૂટ પછી જેવા નિયા એ આ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા તરત જ ફેન્સ એમના આ ફોટા પર કમેન્ટ કરવા લાગ્યા.
મૌની રોય.

નાગીન ગર્લ મૌની રોય પણ ફેશન અને સ્ટાઈલની અબબતમાં કોઈ બોલિવુડ અભિનેત્રીથી જરાય ઓછી નથી. એ વાતની સાબિતી છે એમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, જ્યાં એ સ્ટાઈલિશ ફોટા શેર કરતી રહે છે. દુબઈ પરત ફર્યા પછી મુંબઈમાં આજકાલ મૌની રોય ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરી રહી છે.

હાલમાં જ મૌની રોયે પિંક કલરના ડ્રેસ સાથે બ્લેક લીનનનું જેકેટ પહેરેલા પોતાના ફોટા ઈન્ટરનેટ પર શેર કર્યા છે. આ ફોટા ટેરેસ પર લેવામાં આવ્યા છે. આ ફોટામાં એમની સ્ટાઇલ જોઈ ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.
સુરભી જ્યોતિ.

ટીવીની મોસ્ટ સેક્સી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ પણ હાલમાં જ બ્લેક કલરના આઉટફિટ પહેરીને શૂટ કરાવ્યું છે. આ ફોટામાં સુરભી બાથ ટબમાં બેઠેલી ખૂબ જ સુંદર લાગી રહી છે.
ફોટામાં એમનો કિલર લુક અને એક્સપ્રેશન ફેન્સના દિલને ઘાયલ કરી રહ્યા છે. ફોટોશૂટ દરમિયાન સુરભીએ એક વિડીયો પણ શૂટ કર્યો અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એ વિડીયો શેર કર્યો છે.આ વીડિયોમાં બ્લેક આઉટફિટ પહેરેલી સુરભી એકદમ સેક્સી અને હોટ લાગી રહી છે.
ક્રિસ્ટલ ડીસુઝા.

નાનાં પડદાની અન્ય એક ગ્લેમરસ એક્ટ્રેસ ક્રિસ્ટલ ડીસુઝા આજકાલ બ્લેક આઉટફિટમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. એમને પણ બ્લેક આઉટફિટમાં પોતાની થ્રો બેક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટા એમના હોલીડે દરમિયાનની લાગી રહી છે. આ ફોટામાં ક્રિસ્ટલ બ્લેક ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "હિના ખાનથી લઇને ટીવીની આ અભિનેત્રીઓ બ્લેક આઉટફીટમાં લાગે છે સુપર હોટ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી"
ટિપ્પણી પોસ્ટ કરો