Teddy day પર બન્યા જબરદસ્ત મિમ્સ, જે વાંચીને હસી-હસીને દુખી જશે તમારું પેટ
પ્રેમીઓ માટે, તેમનો પ્રિય વેલેન્ટાઇન વિક ચાલે છે. આવી સ્થિતિમાં હવે વેલેન્ટાઇન ડેને ત્રણ દિવસ બાકી છે અને આ વિકના ત્રણ દિવસ પૂરા થયા છે. વેલેન્ટાઇન વીકનો આજે ચોથો દિવસ છે. 10 ફેબ્રુઆરીનો દિવસ ટેડી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગિફ્ટમાં ટેડી આપે છે. મોટાભાગની છોકરીઓ અને બાળકો ટેડીને પસંદ કરે છે.
જેબ મેં લેકર થોડી ઘુમતે હે.

આજે બધા લોકો ટેડી ડે મનાવી રહ્યા છે પણ આ દિવસે ચર્ચા બસ એકની જ થઈ રહી છે ચર્ચા અને એ છે તાત્યા બીચ્છુ. યાદ છે ને તમને તાત્યા બીચ્છુ.
હવે આ મિમ્સ પણ જોઈ લો…તમે વિચારી લો તમે શું આપશો ગિફ્ટમાં ટેડી કે પછી તાત્યા બીચ્છુ? હું તો તાત્યા બીચ્છુ જ આપીશ.

અનુષ્કા શર્માનો આ અવતાર પણ પહેલા ઘણો ચર્ચામાં હતો અને એના પર ઘણા મિમ્સ પણ બન્યા હતા. આજે ટેડી ડે પર ફરી આ મિમ્સ આવી ગયું છે ચર્ચામાં.

જો આવું ટેડી આપશોને તો બધી સ્થિતિ તમારા હાથમાં જ રહેશે. અપનાવી જોજો તમે પણ.

આ મિમ્સ જુઓ. જો તમે તમારી ગર્લફ્રેન્ડને તાત્યા બીચ્છુ આપશો તો એ તમારું ખૂન ન કરી નાખે. મને તો બીક લાગે છે હહ ભાઈ સાબ. એક નજર આ મિમ્સ પર પણ નાખી લો…ઓમ ભટ સ્વાહા. કઈ યાદ આવ્યું કે નહિ.

તો પછી તું આવ્યો જ કેમ? જો તમે તમારી ગર્લફ્રેન્ડ પાસે ટેડી લીધા વગર ગયા તો તમારી ગર્લફ્રેન્ડ શુ કહેશે એ બાબત પર બનાવેલું આ મિમ્સ જોઈને તમે તમારું હસવું રોકી નહિ શકો. ઓહ બાપ રે..તાત્યા બીચ્છુ સુધી તો ઠીક છે પણ આ એનાબેલને જોઈને તો મારો પરસેવો છૂટી ગયો.

જરા આ પણ જોઈ લો જ્યારે તમારી ગર્લફ્રેન્ડ એમ કહે કે એની પાસે પહેલેથી જ ટેડી છે તો તમને પણ આવો સવાલ થયા વગર નહિ જ રહે. આવું ટેડી પણ આપી તો જુઓ પછી ખબર પડશે તમારી ગર્લફ્રેન્ડના શુ રિએક્શન આવે છે.
આ બધી તો થઈ હસવાની વાતો, કયા કારણથી મનાવવામાં આવે છે ટેડી ડે એવું માનવામાં આવે છે કે આ દિવસે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થિયોડોર ‘ટેડી’ રૂઝવેલ્ટને એક સુંદર નાનું ટેડી મળ્યું હતું, જે તેની કોઈ શિકારની યાત્રા દરમિયાન કોઈ પ્રાણીને ન મારવાના નિર્ણયને માન આપવા માટે ડિઝાઈન કરાયુ હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "Teddy day પર બન્યા જબરદસ્ત મિમ્સ, જે વાંચીને હસી-હસીને દુખી જશે તમારું પેટ"
ટિપ્પણી પોસ્ટ કરો