ભિંડો દુર કરે છે આ બધી બીમારીઓ, તો જાણીલો તેના ઉપાયો…….

જો તમે ડાયાબિટીસથી પીડિત છો અને તેને કંટ્રોલ રાખવા માટે મોંઘી દવાઓનો સહારો લઈ રહ્યા છો તો આ ખબર તમારા માટે છે.
જણાવી દઈએ કે, હવે ઘરે બેઠા જ મે આ સમસ્યાની સારવર ભીંડાના આ નુસખાથી કરી શકો છો. એ પણ કોઈ પણ સાઈડ ઈફેક્ટ વગર. જાણો કેવી રીતે મધુમેહને કંટ્રોલ કરવા માટે ભીંડાનો ઉપયોગ કરી શકો છો.
કાચા ભીંડા ખાવાથી મધુમેહ કંટ્રોલમાં થઈ જાય છે. તેમાં રહેલા ઘુલનશીલ ફાયબર ડાયાબિટિક રોગિઓના સ્વાસ્થ્ય માટે ઘણા સારા માનવામાં આવે છે.
ઉપયોગ કરવાની રીત
બે ભીંડાને લો અને તેને આગળ અને પાછળ એમ બંન્ને તરફથી કાપી નાખો. તેમાંથી એક તરલ અને ચીકણો પદાર્થ આવવા લાગશે જેને તમારે ધોવાનો નથી. જ્યારે તમે સુવા માટે જાઓ છો ત્યારે તે કાપેલા ભીંડાને પાણીના ગ્લાસમાં નાખીદો અને ગ્લાસને ઢાંકી દો.
સવારે તે પાણીમાંથી કાપેલા ભીંડાને કાઢી લો અને તે પાણીને પી જાઓ. જો તમારે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં કરવું છે તો આ વિધીના સતત કેટલાક મહિનાઓ સુધી કરો. કાચા ભીંડા તમારા માટે જેટલા ફાયદાકારક હશે એટલા પકવેલા બિલકુલ નહીં હોય.
લાભ
કિડનીના રોગ સામે લડે છે
ટાઈપ 2 ડાયાબિટીસ હોવાથી કિડની પર પણ અસર પડે છે. ભીંડા ખાવથી કિડનીની સમસ્યા દૂર થાય છે. તો એવામાં જો તમે મધુમેહથી ગ્રસ્થ છો તો ભીંડા ખાઓ.
લો જીઆઈ ફુડ
જીઆઈનો મતલબ હોય છે ગ્લાઈસિમિક ઈન્ડેક્સ. દરેક ડાયાબિટીસ રોગીને એવો આહાર ખાવાની સલાહ આપવામાં આવે છે જેમાં ગ્લાઈસિમિક ઈન્ડેક્સની માત્રા ઓછી હોય. ભીંડામાં ફક્ત 20 ટકા ગ્લાઈસિમિક ઈન્ડેક્સ હોય છે જે ખુબ ઓછુ માનવામાં આવે છે.
0 Response to "ભિંડો દુર કરે છે આ બધી બીમારીઓ, તો જાણીલો તેના ઉપાયો……."
ટિપ્પણી પોસ્ટ કરો