08.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૮-૦૪-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
- તિથિ :- બારસ ૨૭:૧૮ સુધી.
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- શતતારા ૨૮:૫૯ સુધી.
- યોગ :- શુભ ૧૩:૫૨ સુધી
- કરણ :- કૌલવ,તૈતુલ.
- સૂર્યોદય :-૦૬:૨૮
- સૂર્યાસ્ત :-૧૮:૫૪
- ચંદ્ર રાશિ :- કુંભ
- સૂર્ય રાશિ :- મીન
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય વધે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર મળે.
- પ્રેમીજનો:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- કામકાજમાં સરળતા રહે.
- વેપારીવર્ગ:-ઉઘરાણી આવક પ્રાપ્ત થાય.
- પારિવારિકવાતાવરણ:- મહત્ત્વના કામકાજો સફળ થાય.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:- પરિવારિક સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-ધીરજ રાખવાથી સાનુકૂળતા.
- પ્રેમીજનો:-પ્રપોઝ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
- વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવન અંગે સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં ધીરજ રાખવી.
- પ્રેમીજનો:- મિલન-મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી સંભવ.
- વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય વધે.
- પારિવારિક વાતાવરણ:-મિલકત વાહન અંગે ચિંતા ઉલજન જણાય.
- શુભરંગ:-વાદળી
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થતી જણાય.
- લગ્નઈચ્છુક :-વાતોમાં અવરોધ આવે.
- પ્રેમીજનો:-સાવધાની વર્તવી.
- નોકરિયાત વર્ગ:-આશા ફળતી જણાય.
- વેપારી વર્ગ:-કામમાં પ્રગતિ જણાય.
- પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નોનો હલ મળે.
- શુભ રંગ:- પોપટી
- શુભ અંક:-૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા મળશે.
- પ્રેમીજનો :-અંતરાય યથાવત રહે.
- નોકરિયાત વર્ગ :-પરિસ્થિતિ મુજબ સાહસ વિચારવા.
- વેપારીવર્ગ :-જે નોકરી છે તે જાળવી રાખવી.
- પારિવારિક વાતાવરણ:-ગૂંચવણભરી પરિસ્થિતિ હોય ધીરજ રાખવી.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :-૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-મતમતાંતર થી બચવું.
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગો બને.
- પ્રેમીજનો:-અવરોધ યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:- સંજોગ વિપરીત બનતાં જણાય.
- પારિવારિક વાતાવરણ:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક નો ઉપયોગ કરવો.
- લગ્નઈચ્છુક :- સફળતાના સંજોગ.
- પ્રેમીજનો:- ચિંતા દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-સમય સુધરતો લાગે.
- વ્યાપારી વર્ગ:- સરકારી અડચણ બને.
- પારિવારિક વાતાવરણ:-મનોવ્યથા ચિંતા પર કાબૂ રાખવો.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા બને.
- લગ્નઈચ્છુક :-ચિંતા હટે.સાનુકૂળ અવસર.
- પ્રેમીજનો:- જીદ મમત ચિંતા રખાવે.
- નોકરિયાતવર્ગ:- વિવાદ વિખવાદ થી દૂર રહેવું.
- વેપારીવર્ગ:-લાભની તક મળે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો હલ મળે.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:-૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ધર્મકાર્ય થવાની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
- પ્રેમીજનો :- મિલન-મુલાકાતથી આનંદ રહે.
- નોકરિયાતવર્ગ :- પ્રવાસ યાત્રા સંભવ.
- વેપારીવર્ગ:-કાનૂની દાવપેચ થી ચિંતા રહે.
- પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે લાભની તકના સંજોગ.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં રાહત રહે.
- લગ્નઈચ્છુક :-વિટંબણા અવરોધના સંજોગ.
- પ્રેમીજનો:-અવરોધ યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-નોકરી અર્થે પ્રવાસ યાત્રા થાય.
- વેપારીવર્ગ:-સંજોગ સુધરે.
- પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા યુક્ત દિવસ.
- લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળ બનાવી શકો.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:- ધીરજથી સાનુકૂળ નોકરી મળે.
- વેપારીવર્ગ:-સમયનો સાથ,સંજોગ સુધરે.
- પારિવારિકવાતાવરણ:-આર્થિક સંજોગ સુધરે.પ્રગતિની તક.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-મતમતાંતરના સંજોગ.
- લગ્નઈચ્છુક :-થોડી ધીરજ થી સાનુકૂળતા સંભવ.
- પ્રેમીજનો:-મતમતાંતર થી અલગાવ રહે.
- નોકરિયાત વર્ગ:-વિદેશ નોકરીના પણ સંજોગ શક્ય.
- વેપારી વર્ગ:- ગુંચ ઉકલી શકે.લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ :- સફેદ
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "08.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો