આરોગ્ય મંત્ર….

Spread the love

સૂંઠ અને મેથીનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથીઆરામ મળે છે.

મેથીનો ઉકાળો પીવાતી કમરનો દુખાવો મટે છે.

રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.

સૂંઠનો ઉકાળો કરી, તેમાં ચમચી દિવેલ નાખીને પીવાથી વાનો દુખાવો મટે છે.

કાચા બટાટાના (છાલ કાઢ્યા વગર) ટુકડા કરી તેનો રસ પીવાથી સંધિવામાં ફાયદો થાય છે.

વરાળનો શેક (સ્ટીમબાથ) લેવાથી બધી જાતના દુખાવા મટે છે. તે ક્રિયા લેખક દ્વારા સમજી લેવી.

સૂંઠ, મેથી અને ગોળનો કાઢો બનાવીને પીવાથી.

સાંધાના દુખાવામાં ભીની માટીનો લેપ કરો. સુકાય ત્યાં સુધી રાખો. પછી ટંડા પાણીથી ધોવું.

હળવી કસરત કરવી દુખાવો મટી જશે.

સૂતાં સૂતાં પાદ-ઉત્થાસ-દ્વિપાદ કરવાથી.

સાદા પટ્ટાને બદલે મેગ્નેટનો પટ્ટો બાંધવો.

ગમે તેવો વા-દુખાવો યોગ્ય આહારથી મટે છે. સલાડ વધારે લો – મીઠું, ખાંડ, મેંદો ઘટાડો.

મેગ્નેટ સારવાર, કમરનો પટ્ટો – એક્યુપ્રેશરથી ફાયદો થાય. બિંદુ નં. ૯ અને ૧૬ દબાવો.

Related Posts

0 Response to "આરોગ્ય મંત્ર…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel