OMG: 2નો ઘડિયો ના આવડ્યો તો દુલ્હને માંડવેથી જાન પાછી કાઢી અને પછી જે થયું એ..પૂરી ઘટના વાંચીને તમે પણ ચોંકી ઉઠશો
આ જગ્યાએ યુવકે 2નો ઘડિયો ન આવડતા યુવતીએ લગ્ન માટે કર્યો ઇન્કાર! ગણિત લગ્ન તોડાવી શકે તેવું સાંભળ્યુ છે? ગણિતની સામાન્ય ટેસ્ટ લગ્નભંગનું કારણ બની છે. યુપીમાં દુલ્હને જાન પાછી કાઢી હતી અને લગ્ન તૂટી ગયા હતા.

દુલ્હનના ટેસ્ટમાં થયો ફેલ
જાણકારી અનુસાર શનિવારે મહોબાના એક ગામમાં અરેન્જ મેરેજ થવાના હતા. વરરાજા સાંજે જાન લઇને પહોંચ્યો હતો અને દુલ્હનને ક્યાંકથી જાણ થઇ કે વરરાજા ભણેલો નથી. જેટલુ તેના વિશે કહેવામાં આવ્યુ હતુ અને લગ્ન પહેલા દુલ્હને ટેસ્ટ લેવાનુ નક્કી કર્યુ હતુ.

2નો ઘડિયો ન આવડ્યો
જ્યારે વરમાલાનો સમય આવ્યો ત્યારે દુલ્હને દુલ્હાને 2નો ઘડિયો સંભળાવવા કહ્યુ હતુ. આવી અજીબ માગ સાંભળીને વરરાજા ચોંકી ગયો હતો પરંતુ જ્યારે દુલ્હને ફરી કહ્યું ત્યારે વરરાજા ના ન પાડી શક્યો હતો. તે બાદ દુલ્હાએ પ્રયાસ કર્યો પરંતુ તેને 2નો ઘડિયો ન આવડ્યો. જે બાદ દુલ્હને લગ્ન માટે ના પાડી દીધી હતી.

દુલ્હનો કર્યો લગ્ન કરવાથી ઇન્કાર
પનવારી સ્ટેશનના એસએચઓ વિનોદ કુમારે કહ્યું કે આ એક અરેન્જ મેરેજ હતી. વરરાજા મહોબા જિલ્લાના ધવાર ગામનો રહેવાસી હતી. બંને પરિવારના સદસ્ય અને ગામના લોકો એકત્ર થયા હતા પરંતુ 2નો ઘડિયો ન સંભળાવવા પર નારાજ થયેલી દુલ્હને લગ્ન તોડી નાંખ્યા હતા. દુલ્હને કહ્યું કે તે કોઇ એવા વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકે જેને ગણિતની સામાન્ય જ્ઞાન ન હોય તેની સાથતે લગ્ન ન કરી શકાય. દુલ્હનના પિતરાઇએ કહ્યું કે, તે આ જાણીને ચોંકી ગયો હતો કે વરરાજા આટલો અશિક્ષીત છે. અમને તેની શિક્ષા વિશે અંધારામાં રાખવામાં આવ્યા હતા. તે કદાચ સ્કુલ પણ નથી ગયો અને મારી બહેને લગ્ન કરવાની ના પાડી હતી. સોશ્યલ ટેબુથી તે ડરી નહી.

બંને પક્ષોએ સમજોતો કર્યો
વિનોદ કુમારે કહ્યું કે દુલ્હનના ઇન્કાર બાદ બંને પક્ષના લોકો વચ્ચે વાતચીત કરીને સમજોતો કર્યો હતો. વાતચીતમાં નક્કી કરવામાં આવ્યુ કે બંને પક્ષના લોકો એક બીજાને આપેલા ગિફ્ટ અને ઘરેણા પાછા આપી દેશે.

લગ્ન ધામધૂમથી કરવા માટે તૈયારી પાણીમાં ગઇ
એ સમયે ર૦૦ લોકોને આમંત્રણ આપી ચૂકેલા યજમાનો-વેવાઇઓ મુંઝાયા છે અને પરિવારજનો ચિંતામાં મુકાયા છે, જેમના ઘરે લગ્ન પ્રસંગ છે એ માતા-પિતાના જણાવ્યા મુજબ લગ્ન લખાઈ ગયાં એટલે રદ નથી કર્યાં પણ પ્રસંગ માટે ઉત્સાહ નથી. દીકરીનાં લગ્ન ધામધૂમથી કરવા માટે તૈયારી કરી હતી તે બધી જ તૈયારી પાણીમાં ગઈ.

૧૦૦ માણસની મંજૂરી મળવાના સમાચાર મળ્યા
પહેલાં કેટરિંગ, મંડપ ડેકોરેશન બધાંના ઓર્ડર કેન્સલ કર્યા. હજુ એ ટેન્શન પૂરું થયું ત્યાં ૧૦૦ માણસની મંજૂરી મળવાના સમાચાર મળ્યા. ભાઈઓ-કુટુંબના લોકોને સપરિવાર આમંત્રણ આપ્યું હતું તેના બદલે હવે માત્ર બે જ વ્યક્તિ નક્કી કર્યા છે. મિત્ર-સ્નેહીઓનાં નામ ફરજિયાતપણે લિસ્ટમાંથી કાઢવાં પડે તેવી પરિસ્થિતિ છે. જેટલો માનસિક થાક તૈયારી કરવામાં નહોતો લાગ્યો તેટલો આમંત્રણ કેન્સલ કરવામાં અને સમય મર્યાદામાં લગ્ન આટોપી લેવામાં થયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "OMG: 2નો ઘડિયો ના આવડ્યો તો દુલ્હને માંડવેથી જાન પાછી કાઢી અને પછી જે થયું એ..પૂરી ઘટના વાંચીને તમે પણ ચોંકી ઉઠશો"
ટિપ્પણી પોસ્ટ કરો