સલમાનની આ હિરોઇનના આજે થઇ ગયા છે આવા હાલ, લેટેસ્ટ તસવીર જોઇને તમે પણ ચોંકી ઉઠશો
નેવું ના દાયકા માં ઘણી બધી અભિનેત્રીઓએ બૉલીવુડ માં કદમ રાખ્યા, જેમાં કેટલીક પોપ્યુલર તો કેટલીક ફ્લોપ રહી. કેટલીક અભિનેત્રીઓ એવી પણ હતી કે જેઓ પહેલી અથવા બીજી ફિલ્મ હિટ જાય અને સમય ની સાથે ગાયબ થઈ જાય. મોટા કલાકાર સાથે કામ કરી અને તેઓ ને કોઈ ખાસ્સી લોકપ્રિયતા ના મળી તેથી તેઓ બૉલીવુડ થી દુર થઇ ગયા અને આમા જ નામ આવે છે.

ચાંદની નું કે જેઓ એ એનું ડેબ્યુ તો સલમાન ખાન સાથે કર્યું પણ પછી તેની ફિલ્મો હિટ ન થઈ શકી જેના કારણે ત ઇન્ડસ્ટ્રી માં ટકી શકી નહિ. સલમાન ખાન ની ફિલ્મ ‘સનમ બેવફા’ ની હિરોઇન અત્યારે છે, ગુમનામ,તો ચાલો જાણીએ એના વિશે.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ની ફિલ્મ ‘સનમ બેવફા’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી ચાંદ ની આજે બોલિવૂડ ની દુનિયા થી ઘણી દૂર છે. સલમાન-ચાંદની ની ‘સનમ બેવફા’ સુપર હિટ સાબિત થઈ હતી. તેણે ઋષિ કપૂર, અનિલ કપૂર, અક્ષય કુમાર અને અનુપમ ખેર જેવા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે. જોકે આઠ થી દસ ફિલ્મો બાદ તે બોલિવૂડ માંથી ગાયબ થઈ ગઈ હતી.

પરંતુ બોલિવૂડ છોડ્યા બાદ પણ ચાંદની નો બોલિવૂડ પ્રત્યેનો પ્રેમ પૂરો થયો નથી, તમે તેની દીકરીઓનું ઉદાહરણ જાણી શકશો. વાસ્તવમાં ચાંદની એ પોતાની દીકરીઓનું નામ કરિશ્મા અને કરીના રાખ્યું છે.

અભિનેત્રી ચાંદની નું સાચું નામ નવદિતા શર્મા છે. તેની પહેલી ફિલ્મ સનમ બેવફા સલમાન ખાન સાથે હતી જે બોલિવૂડમાં બ્લોક બસ્ટર હતી. ત્યારબાદ તેમણે 1942 ની એ લવ સ્ટોરી, મિસ્ટર આઝાદ, જય કિશન અને હાકર જેવી ફિલ્મો કરી હતી. ચાંદ ની અબોહરની ચાંદની હૈએ 1994 માં ફિલ્મો ને અલવિદા કહી ને અમેરિકા સ્થિત સતીશ શર્મા સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં તે અમેરિકા ના ફ્લોરિડા માં રહેવા આવી હતી.

તેને બે પુત્રીઓ કરીના અને કરિશ્મા છે, જેનું નામ બોલિવૂડ અભિનેત્રીઓ અને બહેનો કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર ના નામ પર થી રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ચાંદ ની સી સ્ટુઇડોસ ઇન્ક નામ ની ડાન્સ સ્કૂલ ધરાવે છે. જેમાં તે બાળકો ને ક્લાસિકલ, ટ્રેડિશનલ અને બોલિવૂડ ડાન્સ જેવી અલગ-અલગ સ્ટાઇલ શીખવે છે.

બોલિવૂડમાં ચાંદની ની કારકિર્દી તેની પ્રથમ ફિલ્મમાં ભારે સફળતા પછી પણ ખાસ કંઈ કરી શકી નથી. પછી ઘણા વર્ષો સુધી તેણે બોલિવૂડ ને વિદાય આપી કારણ કે તેને કોઈ ફિલ્મ મળી ન હતી.

મીડિયા રિપોર્ટ મુજબ ચાંદની ડાન્સ ટીચર બની ગઈ છે. ચાંદ ની વિદેશમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી રહી છે. ચાંદની ઓર્લાન્ડોમાં ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. ડાન્સ શીખવવાની સાથે સાથે ચાંદનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પર્ફોમન્સ આપ્યું છે. થોડા વર્ષો પહેલા તેની કેટલીક તસવીરો સામે આવી હતી. ચાંદની ને બાળપણથી જ ડાન્સનો ખૂબ શોખ હતો. તેમણે માત્ર પાંચ વર્ષ ની ઉંમરે આધુનિક અને શાસ્ત્રીય નૃત્ય ની તાલીમ શરૂ કરી હતી.
0 Response to "સલમાનની આ હિરોઇનના આજે થઇ ગયા છે આવા હાલ, લેટેસ્ટ તસવીર જોઇને તમે પણ ચોંકી ઉઠશો"
ટિપ્પણી પોસ્ટ કરો