ગુરુવારે જાણો કઈ 5 રાશિના લોકોની વધશે ચિંતા અને કોને મળશે કામમાં રાહત, જાણો તમામ 12 રાશિનું રાશિફળ
તારીખ ૦૨-૦૯-૨૦૨૧ ગુરુવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- અગિયારસ અહોરાત્ર.
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- આર્દ્રા ૧૪:૫૭ સુધી.
- યોગ :- સિદ્ધિ ૧૦:૦૯ સુધી.
- કરણ :-બવ.
- સૂર્યોદય :-૦૬:૨૪
- સૂર્યાસ્ત :-૧૮:૫૩
- ચંદ્ર રાશિ :- મિથુન
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
બ્રહસ્પતિ પૂજન,એકાદશી વૃદ્ધિ તિથિ છે.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-વાણી વર્તન માં સંભાળવું.
- લગ્નઈચ્છુક :-સમય સુધરતો જણાય.
- પ્રેમીજનો:- અવરોધ ના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-કાર્ય બોજનો વધારો થાય.
- વેપારીવર્ગ:-હરીફની મુશ્કેલી રહે.
- પારિવારિકવાતાવરણ:પ્રવાસ મુસાફરીના સંજોગ.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૪
વૃષભ રાશ
- સ્ત્રીવર્ગ:-મતભેદ ના સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-વાત લંબાતી જણાય.
- પ્રેમીજનો:- વિશેષ અપેક્ષા અલગાવ રખાવે.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગ રહે.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા.
- પારિવારિકવાતાવરણ:-ઉઘરાણી મળે.ધન લાભના સંજોગ.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૨
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક ગુંચ ઉકેલાય.
- લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-મુલાકાત ફળતી જણાય.
- નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગ.
- વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગે સાવચેત રહેવું.
- શુભરંગ:- ભૂરો
- શુભ અંક:- ૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા ઉલજન સતાવે.
- લગ્નઈચ્છુક :- કેટલીક સમસ્યા રહે.
- પ્રેમીજનો:- મતમતાંતર બનેલા રહે.
- નોકરિયાત વર્ગ:- કસોટી ના સંજોગ.
- વેપારી વર્ગ:-ખોટા ખર્ચ વ્યય નાથવા.
- પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ જણાય.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૫
સિંહ રાશ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા રહે.
- લગ્નઈચ્છુક :- સંજોગ રચાતા જણાય.
- પ્રેમીજનો :- સાનુકૂળ મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ :- તણાવના સંજોગ.
- વેપારીવર્ગ :- ઉગ્રતા આવેશ છોડવા.
- પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ.મુશ્કેલી દૂર થાય.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા,ચિંતા હટે.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ બને.
- પ્રેમીજનો:-છળથી સાવધ રહેવું.
- નોકરિયાત વર્ગ:- પ્રમોશન પ્રગતિ થઈ શકે.
- વેપારીવર્ગ:-લાભદાયી તક.
- પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો ફળદાયી બને.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
- પ્રેમીજનો:- પ્રવાસ મોજ મજા થાય.
- નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
- વ્યાપારી વર્ગ:અવરોધ બાદ સફળતાની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-સકારાત્મક બનેલી રહે.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- અંજપો બની રહે.
- લગ્નઈચ્છુક :- સમસ્યા બનેલી રહે.
- પ્રેમીજનો:- વિરહના સંજોગ બને.
- નોકરિયાતવર્ગ:- બદલી ફેરબદલી ની સંભાવના.
- વેપારીવર્ગ:- સ્નેહી મિત્રનો સહયોગ મળે.
- પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
- શુભ રંગ : કેસરી
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદ થી દૂર રહેવું .
- લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
- પ્રેમીજનો :- વિલંબથી મુલાકાત.
- નોકરિયાતવર્ગ :- કામકાજ અર્થે પ્રવાસ સફર.
- વેપારીવર્ગ:- તણાવ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-માનસિક વ્યથા ચિંતાના સંજોગ.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:- ૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- આળસ છોડવું.
- લગ્નઈચ્છુક :-સમસ્યા ઘેરાયેલી રહે.
- પ્રેમીજનો:- અવરોધ ના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-નવી સફળતાની આશા.
- વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-સમજી વિચારીને ચાલવું હિતાવહ.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- આશા સ્પદ સંજોગ.
- લગ્નઈચ્છુક :- પરિસ્થિતિ સુધરે.
- પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ.
- નોકરિયાત વર્ગ:-ચિંતાના સંજોગ રહે.
- વેપારીવર્ગ:- મુશ્કેલી પાર કરી શકો.
- પારિવારિકવાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:- ૮
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-ઉલજન બનેલી રહે.
- પ્રેમીજનો:-કાનૂની ગુચના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- મૂંઝવણ હટે.સાનુકૂળતા.
- વેપારી વર્ગ:- તણાવ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.શત્રુથી સાવધ રહેવું .
- શુભ રંગ :- સફેદ
- શુભ અંક:-૮
0 Response to "ગુરુવારે જાણો કઈ 5 રાશિના લોકોની વધશે ચિંતા અને કોને મળશે કામમાં રાહત, જાણો તમામ 12 રાશિનું રાશિફળ"
ટિપ્પણી પોસ્ટ કરો