મિથુન ચક્રવર્તીની વહુ મદલાસા શર્માએ બિકીનીમાં દેખાડી દિલકશ અદાઓ, ફેન્સ જોતા જ રહી ગયા ફોટો
ટીવી શો અનુપમાં લોકોની મનગમતી સિરિયલ બની ચુકી છે. આ જ કારણ છે કે લોકો આ શોના બધા કેરેકટરને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અનુપમાં પછી જો શોમાં કોઈ પાત્ર લોકોને ગમે છે તો એ છે કાવ્યાનું. કાવ્યા એટલે કે મદાલસા શર્મા શોમાં તો ખૂબ જ સ્ટાઈલિશ બતાવવામાં આવી છે. પણ એ રિયલ લાઈફમાં પણ ખૂબ જ ફેશનેબલ છે. થોડા થોડા દિવસે મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર એમના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે.
મદાલસાનું ગ્લેમરસ રૂપ

મદાલસા શર્માએ હાલમાં જ એમના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આ ફોટામાં એમને સુંદર મોનોકીની પહેરી છે. આ મોનોકીનીને એમને શ્રગ સાથે કેરી કરી છે. મદાલસા શર્માએ ફોટો શેર કર્યો એ સાથે જ એમના ફેન્સ કમેન્ટ પર કમેન્ટ કરવા લાગ્યા. બધા એમના હુસનના વખાણ કરતા થાકી નથી રહ્યા. એક્ટ્રેસ મદાલસા શર્માનો આ અંદાજ પણ એકદમ શાહી લાગી રહ્યો છે

મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર એમના 1.1 મિલિયન ફોલોઅર્સ છે. એ ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ અને ફોટોશૂટ શેર કરતી રહે છે જે ફેન્સને ખૂબ જ ગમે છે.
મદાલસા શર્મા એક્ટ્રેસ શીલા ડેવિડની દીકરી છે. શીલા ડેવિડ અને મદાલસા શર્માનું બોન્ડિંગ સારા મિત્રો જેવું છે. માતા શીલા ડેવિડના કારણે મદલાસા શર્માને બાળપણથી જ ઘણું બધું માતા પાસે શીખવા મળ્યું. મદાલસા શર્મા લુકસની બાબતમાં એની માતા જેવી જ લાગે છે. એમની સુંદરતા, રંગ એમને એમની માતા પાસેથી મળી છે. બન્નેના ફોટા જોયા પછી તમે પણ કહેશો કે મદાલસા શર્મા એમની માતા જેવી જ લાગે છે. મદાલસા શર્માની માતા છેલ્લીવાર ટીવી શો સંજીવનીમાં દેખાઈ હતી. આ ટીવી શોમાં સુરભી ચંદના લીડ રોલમાં હતી.
પતિએ કરી પ્રેરિત

મદાલસા શર્માના લગ્ન બોલિવુડના દિગગજ એકટર મિથુન ચક્રવર્તીના દીકરા મહાઅક્ષય ચક્રવર્તી સાથે થયા છે..એમના લગ્ન વર્ષ 2018માં થયા હતા. લગ્ન પછી સસરા મિથુન ચક્રવર્તીએ મદાલસા શર્માને એક્ટિંગ કરવા માટે પ્રેરિત કરી. આમ ફળ મદાલસા શર્માના ઘરના લોકો સિરિયલ અનુપમાનો એક પણ એપિસોડ મિસ નથી કરતા.
મદાલસા શર્માએ વર્ષ 2009માં એક તેલુગુ ફિલ્મથી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ સુપરહિટ રહું હતી. એ પછી મદાલસા શર્માએ કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું. વર્ષ 2011માં આવેલી ફિલ્મ એન્જલથી મદાલસા શર્માએ બોલીવુડમાં એન્ટ્રી કરી.
0 Response to "મિથુન ચક્રવર્તીની વહુ મદલાસા શર્માએ બિકીનીમાં દેખાડી દિલકશ અદાઓ, ફેન્સ જોતા જ રહી ગયા ફોટો"
ટિપ્પણી પોસ્ટ કરો