ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું, ગુજરાતમાં અહીં જોવા મળ્યો સુંદર નજારો
ગીર સોમનાથ જિલ્લાનો પ્રખ્યાત જમજીર ધોધનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. જમજીર ધોધ બહુ વિખ્યાત અને વિશ્વ પ્રખ્યાત હોવાની સાથે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં અઠવાડીયાથી મેઘ મહેર ચાલી રહી છે. ત્યારે ગીર જંગલ અને જિલ્લામાં કુદરતી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

જિલ્લાના ગીરગઢડા તાલુકામાં મધ્ય ગીર નજીક આવેલા પ્રખ્યાત જમજીરના ધોધમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે . જમજીર ધોધના પાણીના પ્રવાહનો અવાજ અને તેની સુંદરતા મનમોહકતા જોવા મળી હતી . ધોધના અહલાદાયક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવતા તેમાં ધોધમાંથી ધસમસતા પાણી અને આસપાસનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયાનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે . જેનો લ્હાવો પંથકવાસીઓ લઈ રહ્યા છે .
નદી – નાળાઓ સુકાઈ ગયા હતા . આ દરમ્યાન જંગલ વિસ્તાર નજીક આવેલા જમજીર ધોધ જેને લઈ સરકાર અને તંત્ર દ્વારા વાતો પણ થઈ. છેલ્લા અઠવાડિયામાં થયેલા મેઘમહેરના પગલે પ્રખ્યાત હોવાની સાથે પર્યટકોમાં આકર્ષણનું રહી છ . જો કે , આ બધું સરકારી કાગળ પર જ જંગલ વિસ્તાર અને જિલ્લાના નદી – નાળાઓમાં કેન્દ્ર હોવાથી દુર દુરથી પ્રવાસીઓ ખાસ જમજીર થઈ રહ્યું હોવાથી જમજીર ધોધને પર્યટન સ્થળ વરસાદી પાણીની ભરપૂર આવક થતા ફરી તમામ ધોધ જોવા પહોંચે છે. ખાસ કરીને ચોમાસાની રીતે વિકસાવવા ફરી સ્થાનીકોમાં માંગ ઉઠી છે . નદી નાળાઓ જીવંત બની ગયા છે. જેના લીધે સીઝન બાદ પ્રવાસીઓ અચૂક ધોધ જોવા આવતા રહે છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો કુદરતી પ્રકૃતિ સૌંદર્ય સોળે કળાએ ખીલેલી જોવા હોય છે.
જમજીર ધોધને પર્યટન સ્થળ તરીકે હોવાથી ગીર જંગલ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મળી રહી છે. અનેક સહેલાણીઓ અને પ્રવાસીઓ આ ધોધમાં જીવ ગુમાવ્યા. સરકારે પ્રતિબંધ લગાવ્યો છતાં પણ મંત્રમુગ્ધ કરી દેતો આ કુદરતનો નજારો જોવા અનેક લોકો ઉમટી પડે છે. જીવ લેનારો, જોખમી અને જીવલેણ તો પણ જનપ્રિય ખરો.! આ જમજીર ધોધની આજુબાજુ પ્રકૃત્તિ એ અનેક ધર્મિક સ્થળો જોવા મળે છે. જંગલ વિસ્તારની લીલોતરી લીલી ચાદર ઓઢીને જાણે તૈયાર થઈ હોય તેમ પ્રકૃત્તિ ખીલી ઉઠી છે.
0 Response to "ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું, ગુજરાતમાં અહીં જોવા મળ્યો સુંદર નજારો"
ટિપ્પણી પોસ્ટ કરો