એમએસ ધોનીની એક્સ ગર્લફ્રેન્ડની હોટનેસની થઈ રહી છે ચર્ચા, બિકીનીમાં આપ્યા આવા પોઝ
ભોજપુરીના પાવર સ્ટાર કહેવાતા એકટર પવન સિંહ સાથે હિન્દી સોન્ગ કરંટમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ રાય લક્ષમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ થોડા થોડા દિવસે એમનો કોઈને કોઈ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. એવામાં હવે એમને એમના અમુક બિકીનીવાળા ફોટા શેર કર્યા છે જેમાં એ પુલમાં ચેર લગાવીને પોઝ આપતી દેખાઈ રહી છે..

રાય લક્ષ્મીએ ઇન્સ્ટાગ્રામ પર એમના જે ફોટા શેર કર્યા છે એમાં એ ઓરેન્જ અને બ્લેક કલરની બિકીનીમાં દેખાઈ રહી છે અને આ બાલ્કનીમાં આવેલા પુલમાં એ ચેર લગાવીને એના પર પોઝ આપતી દેખાઈ રહી છે.

રાય લક્ષ્મીના આ ફોટા ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને એ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. એમના આ ફોટાને અત્યાર સુધી ઘણી લાઇક્સ અને કમેન્ટ્સ મળી ચુકી છે. તમેં જણાવી દઈએ કે એમને બે પોસ્ટમાં ફોટા શેર કર્યા છે.

રાય લક્ષ્મીએ ફોટા શેર કર્યા છે અને સાથે જ કેપ્સનમાં લખ્યું પણ છે કે સેમ સેમ હે પણ કંઈક અલગ છે. એમ્મા ફોટા પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે અને એમના ખૂબ જ વખાણ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પવન સિંહ સાથે મ્યુઝિક વિડીયોમાં કામ કરવા સિવાય રાય લક્ષ્મીએ સાઉથ સિનેમામાં પણ કામ કર્યું છે. એમને કંચના 3થી પોપ્યુલરિટી મળી છે.

એક્ટ્રેસ રાય લક્ષ્મીએ સાઉથમાં એમના કરિયરની શરૂઆત વર્ષ 2005માં તમિલ ફિલ્મ karka kasadaraથી કરી હતી.
રાય લક્ષ્મીએ ચિરંજીવી, મોહનલાલ, મમુટી જેવા ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. એ સિવાય એક્ટ્રેસ બોલીવુડની ફિલ્મ જુલી 2માં પણ કામ કરી ચુકી છે.
એ સિવાય એ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે એમના રીલેશનને લઈને પણ ચર્ચામાં રહી છે..જો કે પછી બન્નેનું બ્રેકઅપ પણ થઈ ગયું હતું.

એક ખબર અનુસાર ફિલ્મ જુલી 2ના પ્રમોશન દરમિયાન રાય લક્ષ્મીએ ધોની સાથેના સંબંધ વિશે કહ્યું હતું કે આ વિશે વાત કરવાની હવે બંધ કરી દેવી જોઈએ. આ ઘણા વર્ષો પહેલાની વાત છે, હવે એ પરણિત છે અને એની એક દીકરી પણ છે. આજની દુનિયામાં બધાને બધી વાતો ખબર હોય છે. તમે કોઈને આજે મળો છો ને થોડા દિવસ પછી બની શકે છે કે એમનો સંબંધ તૂટી જાય. આ જીવનની રીત છે, જ્યારે બધું બરાબર ન હોય ત્યારે તમારે આગળ વધવું પડે છે.
0 Response to "એમએસ ધોનીની એક્સ ગર્લફ્રેન્ડની હોટનેસની થઈ રહી છે ચર્ચા, બિકીનીમાં આપ્યા આવા પોઝ"
ટિપ્પણી પોસ્ટ કરો