બુધવારે જાણો ગણેશજી કોને કરાવશે ફાયદો અને કોને થશે નુકશાન
તારીખ ૨૨-૦૯-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :-બીજ અહોરાત્ર.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- રેવતી અહોરાત્ર
- યોગ :- વૃદ્ધી ૧૪:૨૭ સુધી.
- કરણ :-તૈતિલ,ગર.
- સૂર્યોદય :-૦૬:૨૯
- સૂર્યાસ્ત :-૧૮:૩૪
- ચંદ્ર રાશિ :- મીન
- સૂર્ય રાશિ :- કન્યા
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
બીજ નો શ્રાદ્ધ બીજ વૃદ્ધિ તિથિ છે.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-અક્કડ વલણ છોડવા.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
- નોકરિયાત વર્ગ:-સફળતા માટે ધીરજ રાખવી.
- વેપારીવર્ગ:-વ્યાવસાયિક વ્યય વધતો જણાય.
- પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગ રચાઈ.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અવરોધી યથાવત રહે.
- પ્રેમીજનો:-ઉગ્રતા ચિંતા ઉચાટ નો માહોલ રહે.
- નોકરિયાત વર્ગ :-યોગ્ય તક મળે.
- વેપારીવર્ગ :-વ્યવસાયિક લાભ શક્ય રહે.
- પારિવારિકવાતાવરણ:- અગત્યના કામ સંભવ રહે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહ આવાસ ના પ્રશ્ને ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ સંભવ રહે.
- પ્રેમીજનો:-મેરેજ ના યોગ સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:- તણાવ યુક્ત દિવસ રહે.
- વેપારીવર્ગ:-તંગદિલી દબાણ રહે.
- પારિવારિક વાતાવરણ:અકસ્માતના સંજોગ રહે સંભાળીને ચાલવું હિતાવહ.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૧
કર્ક રાશ
- સ્ત્રીવર્ગ:- ઉલજન યથાવત રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબ યથાવત રહે.
- પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
- નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના.
- વેપારી વર્ગ:-આર્થિક પ્રશ્ન ઉલજન રહે.
- પારિવારિક વાતાવરણ:-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક:-૪
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
- પ્રેમીજનો :-મનમુટાવ રહે.
- નોકરિયાત વર્ગ :-તણાવ ચિંતા રહે.
- વેપારીવર્ગ :-હપ્તા વ્યાજ ના ચુકવણા ની ચિંતા યથાવત રહે.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ રહે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :-૧
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
- પ્રેમીજનો:-પ્રપોઝ થઇ શકે અથવા કરી શકો.
- નોકરિયાત વર્ગ:-આર્થિક લાભ શક્ય બને.
- વેપારીવર્ગ:-ભાગીદારી/આર્થિક સંજોગ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક કામમાં ધ્યાન આપવું.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:વિપરીતતા વચ્ચે પણ સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-વિલંબ થવાની સંભાવના.
- પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
- વ્યાપારી વર્ગ:હરીફ થી સાવચેત રહેવું.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્યમાં પરિવર્તન જણાય.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ક્ષેત્રે ધ્યાન આપવું.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ની સંભાવના રહે.
- પ્રેમીજનો:-મુલાકાત ફળી.
- નોકરિયાતવર્ગ:-આશંકાઓ છોડવી.
- વેપારીવર્ગ:-સ્નેહી મિત્ર થી સાનુકૂળતા બને.
- પારિવારિક વાતાવરણ:-નાણાભીડમાં રાહત જણાય.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહ પરિવારમાં સાનુકૂળ સંજોગો બને.
- લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ન આપે.
- પ્રેમીજનો :-મિલન-મુલાકાત સફળ રહે.
- નોકરિયાતવર્ગ :-આજીવિકા નો પ્રશ્ન હલ થાય.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-મહેમાનના આગમનની સંભાવના.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:-૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સકારાત્મક રહી વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-અવરોધ ઊભા થાય.
- પ્રેમીજનો:-વિવાદ થી દૂર રહેવું.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ રહે.
- વેપારીવર્ગ:-પ્રગતિ માટે પ્રયત્નો વધારવા.
- પારિવારિકવાતાવરણ:-સંપત્તિ વાહનના આયોજન શક્ય બને.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:-૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-વિલંબ ચિંતા રખાવે.
- પ્રેમીજનો:-વિરહની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- ફરતી નોકરી મળે.
- વેપારીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
- પારિવારિકવાતાવરણ:- પ્રગતિકારક દિવસ રહે.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
- પ્રેમીજનો:-પ્રણય વિવાહ ના સંજોગો બને.
- નોકરિયાત વર્ગ:- કસોટી યુક્ત સમય રહે.
- વેપારી વર્ગ:- વિશેષ ચિંતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-વિચારીને નિર્ણય લેવા હિતાવહ.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૫
0 Response to "બુધવારે જાણો ગણેશજી કોને કરાવશે ફાયદો અને કોને થશે નુકશાન"
ટિપ્પણી પોસ્ટ કરો