જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને વધારાની અપેક્ષા ચીંતા રખાવશે

*તારીખ-૨૯-૧૦-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- આઠમ ૧૪:૧૦ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- પુષ્ય ૧૧:૩૮ સુધી.
  • *યોગ* :- શુભ ૨૫:૫૮ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૧
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૪
  • *ચંદ્ર રાશિ* :- કર્ક
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-વધારાની અપેક્ષા ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.
  • *વેપારીવર્ગ*:-સાવચેતીપૂર્વક વ્યવહાર વધારવા.
  • *પારિવારિકવાતાવરણ*:- ચિંતાનો બોજ હળવો બને.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-તણાવ મુક્ત રહી શકાય.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળતો જણાય.
  • *પ્રેમીજનો*:- વિરહના સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સાવચેત રહેવું હિતાવહ.
  • *વેપારીવર્ગ*:- પ્રતિકૂળતા માંથી બહાર આવી શકાય.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નો સફળ બનાવી શકો.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-અક્કડ વલણથી અવરોધ આવે.
  • *પ્રેમીજનો*:-ઉલજન ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *વેપારીવર્ગ*:-આવકમાં વૃદ્ધિ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવતો પ્રશ્ન હલ થઈ શકે.
  • *લગ્નઈચ્છુક* :-સાવચેતીપૂર્વક વાતનો દોર ચાલે.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ બનતા જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીના પ્રશ્ન હલ થાય.
  • *વેપારી વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- સામાજિક કાર્ય થઈ શકે.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગુંચ હલ થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો* :- ઉલજન દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ* :-સમસ્યા ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આનાયાસ મુસાફરી ટાળવી.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક બને.
  • *પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- મહત્ત્વની કામગીરીમાં જવાબદારી વધે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યાનો હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રનો સહયોગ મળી રહે.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ચિંતા હળવી થાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *વ્યાપારી વર્ગ*:સરળતાથી કામકાજ થતું જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ વિરહ રખાવે.
  • *નોકરિયાતવર્ગ*:-તણાવ દૂર થતો જણાય.
  • *વેપારીવર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મનદુઃખ ની સંભાવના.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમજી વિચારીને ચાલવું.
  • *લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો* :-આવેશાત્મક સંજોગ છોડવા.
  • *નોકરિયાતવર્ગ* :-પ્રશ્ન હલ થતો જણાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક પ્રશ્ન હલ થતો જણાય.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગૂંચવણ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:-શંકા-કુશંકા ટાળવી.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:-ચિંતાના વાદળો વિખરાય.
  • *પારિવારિકવાતાવરણ*:-વ્યવસાય કામગીરીમાં સાનુકૂળતા રહે.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી પાર કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બનતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-હરીફ થી સંભાળવું.
  • *પારિવારિકવાતાવરણ*:- સાનુકૂળતા ના પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:-૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા બનેલી રહે.
  • *લગ્નઈચ્છુક* :-જતું કરવાની ભાવના સાનુકૂળતા અપાવે.
  • *પ્રેમીજનો*:-સમસ્યા દૂર થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ ચિંતા યથાવત રહે.
  • *વેપારી વર્ગ*:- સમસ્યા દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય ન લેવા.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૬

0 Response to "જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને વધારાની અપેક્ષા ચીંતા રખાવશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel