ના હોય !! 25 વર્ષ પછી આ હીરોઈનનો ફૂટ્યો ભાંડો, અક્ષય કુમારની આ કૃત્ય પર લોકો કરી રહ્યા છે થૂ…થૂ થયું
શાંતિ પ્રિયાએ 1991માં મૂવી સૌગંધમાં અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું. આ મૂવી નું નિર્દેશન રાજ સિપ્પીએ કર્યું હતું. શાંતિ પ્રિયાએ હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર શાંતિ પ્રિયાએ આગર આવવા શું શું સામનો કરવો પડ્યો હતો એમના વિશે અને તેની ત્વચાના રંગને કારણે પડતી તકલીફને લઈને વાત લોકો સામે કહી.

જ્યારે અક્ષય કુમાર તેની કરા રંગની ચામડી વિશે મજાક ઉડાવી હતી એ વાતને પણ આ હિરોઇન એ યાદ કરી હતી. આ વાત થી મને ખૂબ ખોટું લાગ્યું અને હું ડિપ્રેસન માં ચાલી ગઈ. તેણે ત્યારબાદ મૂવી જગત માંથી નીકળી જવાની ઈચ્છા હતી. શાંતિ પ્રિયાએ 1994માં રીલિઝ થયેલી એક બીજી મૂવી માં અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું. તેણે ઇક્કે પે ઇક્કામાં એક આધુનિક પાત્ર ભજવ્યું હતું અને તેમાં ટૂંકો કપડાં પહેરવા પડ્યા હતા.

ઇક્કે પે ઇક્કા મૂવીની મારો રોલ એક મોડર્ન યુવતી નો હતો અને સ્ક્રિપ્ટની માંગ હતી કે મારે ટૂંકો વસ્ત્ર પહેરવાનો હતો. તેમજ તેની સાથે સ્કિન કલરના સ્ટૉકિંગ્સ પણ પહેરવાના હતા. ત્યારે એક સીનમાં શૂટિંગ સમયે સેટ પર ઘણા લોકો હાજર હતા અને બધાની સામે અક્ષય કુમારે કહ્યું કે, શાંતિપ્રિયા તમારા પગમાં મોટા મોટા બ્લડ ક્લોટ્સ છે. મેં પૂછ્યું કે ક્યાં છે? તો તેમણે કહ્યું કે તમારા ઘૂંટણ પર જુઓ. મારા ઘૂંટણની સ્કિન સ્ટોકીંગની અંદરથી પણ કાળી દેખાઈ રહી હતી, અને અક્ષય તેના વિશે બધા ની સામે બોલી જ રહ્યો હતો.

શાંતિ ને આ વાત ન ગમી.શાંતિ પ્રિયાને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું હતું. અક્ષયે આ રીતે વાત કરી ત્યારે વિચાર આવ્યો કે, આ રીતે કોઈ હીરો પોતાના કો-સ્ટારને કેમ બોલી શકે, તેના શરીરના રંગ વિશે કેમ બોલી શકે, તે પણ આટલા બધા માણસો ની સામે. શાંતિ પ્રિયાના આવી વાત ને લીધે સોશિયલ મીડિયા પર લોકો અક્ષયની આલોચના કરવા લાગ્યા હતા. જો કે ત્યારબાદ શાંતિ પ્રિયાએ એમ પણ કહ્યું હતું કે અક્ષય કુમાર તો મજાક માં કહેતા હતા.
0 Response to "ના હોય !! 25 વર્ષ પછી આ હીરોઈનનો ફૂટ્યો ભાંડો, અક્ષય કુમારની આ કૃત્ય પર લોકો કરી રહ્યા છે થૂ…થૂ થયું"
ટિપ્પણી પોસ્ટ કરો