“દયાબેન”નો રોલ કરવા આ અભિનેત્રીને મળવાનો હતો મોકો, પણ તારક મહેતા ના શો મેકરે…

એકટર્સ અમી ત્રિવેદી એક ટીવી અને થિયેટર આર્ટિસ્ટ છે. આજે અમી તેનો જન્મદિવસ મનાવી રહી છે. અમીનો જન્મ 15 જુલાઈ 1982 ના રોજ મહારાષ્ટ્ર માં થયો હતો. તે મુખ્યત્વે તેના દ્વારા ભજવેલા ‘કિટ્ટુ’ નો રોલ માટે જાણીતી છે, જે તેમણે ‘કીટ્ટુ સબ જાનતી હૈ’માં કામ કર્યું હતું. અમી ત્રિવેદીને ‘કોકિલા’ તરીકે પણ ફેમસ થઈ હતી . જેની ભૂમિકા તેણે કોમેડી શો ‘પાપડ પોલ (2010-11)’ માં ભજ
અમી એ તેના જીવન માં ઘણા હિન્દી તેમજ ગુજરાતી નાટક અને મૂવી માં કામ પણ કર્યું હતું. તેના પિતા ફેમસ કલાકાર હતા. તેમના પિતાનું નામ તુષાર ત્રિવેદી હતું, જે પોતાના જીવન કાળ માં વીસ વર્ષ થી પણ વધુ કામ કર્યું હતું.અને નાનો ભાઈ પણ આજ ફિલ્ડ માં છે.

તમને જણાવી દઈએ કે સૂત્રો દ્વારા માહિતી મુજબ દયા બેન નો રોલ અમી ને મારવા નો હતો.પરંતુ હાલ અમી ત્ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં દિશા વાકાણીની નો રોલ કરશે. આ અંગે જ્યારે અમી ત્રિવેદીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે નિર્માતાઓએ હજી સુધી ‘દયાબેન’ ની જગ્યા માટે સંપર્ક કર્યો નથી. તેવું જાણવા મળ્યું છે.

0 Response to "“દયાબેન”નો રોલ કરવા આ અભિનેત્રીને મળવાનો હતો મોકો, પણ તારક મહેતા ના શો મેકરે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel