દરરોજ દિવસ દરમિયાન આટલા ગ્લાસ પીવું જોઈએ પાણી, ક્યારેય નહીં થાય કોઈ બીમારી

જીવન જીવવા માટે મુખ્ય જરૂરિયાત માં પાણી નો સમાવેશ થાય છે. પાણી આપણી ત્વચા ને એક અલગ ચમક આપે છે. ત્વચા ને સુંદર રાખવા પાણી અગત્યનો ભાગ ભજવે છે.આપણી ત્વચા ત્રણ પડની બનેલી હોય છે, જેમાં વચ્ચેનું પડ પ્રાકૃતિક જળસંચયનું કામ કરે છે. આ પડમાં ૭૦ ટકા જેટલું પાણી અને શરીરના ૧૬ ટકા તરલ પદાર્થો હોય છે. જ્યારે આપણા શરીરમાં પાણી નું પ્રમાણ ઓછું થાય ત્યારે ચામડી સૂકી પાડવા લાગે છે.

આ માટે આપને પૂરતા પ્રમાણ માં પાણી પીવું જોઇએ જો એક દિવસ માં આઠ થી દસ ગ્લાસ પાણી પીવા માં આવે તો તમારું શરીર સ્વસ્થ રહે વધુ સમય પાણી માં રહેવા થી ચામડી સુકાઈ જાય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે ત્વચા સુકાઈ જવાથી આવું બને છે. પરંતુ સત્ય તો એ છે કે વધુ પ્રમાણમાં પાણી શોષી લેતી હોવાથી ત્વચા ફૂલી જાય છે, તો કોઈક જગ્યાએ સંકોચાઈ જાય છે. પાણી માંથી બહાર આવ્યા બાદ મોઈશ્ચરાઈઝરમાં લાગવા માં આવે તો ચામડી પાછી યોગ્ય થઈ જાય છે.

મોઈશ્ચરાઈઝર એટલે શું


મોઈશ્ચરાઈઝર નાં મુખ્ય 2 પ્રકાર છે. તેમાં તેલ અને પાણીનું ઓછેવત્તે અંશે મિક્સ કરેલ હોય છે.

તેલમાં પાણી

એક મોઈશ્ચરાઈઝર એવું હોય છે, જેમાં પાણી ની માત્રા વધુ હોય છે અને તેલ ની મત્રા ઓછા પ્રમાણ માં હોય છે. ‘ઓઈલ ઓફ ઓલે’ આ પ્રકારનું મોઈશ્ચરાઈઝર છે. આ પ્રકારના મોઈશ્ચરાઈઝરમાં વધુ માત્રા પાણી અને બહુ ઓછી માત્રા માં તેલ હોય છે.

તેલથી આપની ત્વચાને પોષક તત્ત્વો મળે છે, જ્યારે પાણીથી ભેજ પેદા થાય છે અને ત્વચા નાં બહાર નાં ભાગ નરમ બને છે. એ જ રીતે ગ્લિસરીન એક એવું રસાયણ છે, જેનાથી ભીનાશ અનુભવાય છે. આ જ કારણસર એનો મોઈશ્ચરાઈઝરમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણી ત્વચા સૂકી હોય એ જરૂરી છે. ઉનાળા પછી ની ઋતું માં આ કામ આવે છે.આજે જાહેર સમારંભો, પ્રદર્શનો કે મુસાફરીમાં આપણે મિનરલ વોટરથી પાણી નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેમાં નાઈટ્રેટ ની માત્રા ન હોય અથવા બહુ જ ઓછું હોય તેની ખાસ ધ્યાન રાખવું જોઈએ.

0 Response to "દરરોજ દિવસ દરમિયાન આટલા ગ્લાસ પીવું જોઈએ પાણી, ક્યારેય નહીં થાય કોઈ બીમારી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel