ક્યારેક એડલ્ટ ફિલ્મોમાં શાનદાર હતી આ ૧૦ અભિનેત્રીઓ, હવે બે સમયની રોટલી માટે કરી રહી છે આવું કામ

એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાળ દુનિયાભરમાં ફેલાયેલી છે. એમાં કામ કરનારી એક્ટ્રેસ સારા એવા પૈસા પણ કમાય છે. જોકે, આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે માન નથી મળતું. એવામાં થોડા સમય સુધી કામ કર્યા પછી ઘણી એક્ટ્રેસ બીજુ પ્રોફેશન પસંદ કરી લે છે. મિયા ખલીફાથી લઈને સની લીયોની સુધી ઘણા એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસે આ કામ કર્યું છે. આજે અમે એના વિષે જણાવીશું.

મિયા ખલીફા


૨૭ વર્ષીય મિયા ખલીફા એડલ્ટ ફિલ્મોનું જાણીતું નામ છે. નેટ પર એ સૌથી વધારે સર્ચ પણ થાય છે. એમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એમની પાસેથી ઘણું છીનવી લીધું છે. પોર્ન ફિલ્મોથી દુર થયા પછી મિયા સ્પોર્ટ્સ કમેન્ટર અને વેબ કેમ મોડેલના રૂપમાં કામ કરવા લાગી.

રેલીન


રેલીને ૨૦૦૧ માં એડલ્ટ ફિલ્મો કરવાનું છોડીને પોતાની ખુદની એક રીયલ એસ્ટેટ કંપની શરુ કરી. જોકે, આર્થિક તંગીને કારણે એને ફરીથી પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવું પડ્યું હતું. પણ થોડા સમય પછી એને ફરી એને છોડી દીધું.

જિસેલ લીયોન


જિસેલ લીયોન પણ એક જમાનામાં ફેમસ એડલ્ટ સ્ટાર હતી, પણ અત્યારે તો એ એક રીયલ એસ્ટેટ એજન્ટના રૂપમાં કામ કરે છે. પોતાની આ નવી જોબથી એ ઘણી ખુશ છે.

લિસા એન


૪૮ વર્ષીય લિસા એન પોર્ન ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી હતી. આ દિવસોમાં તો એ રીટાયર થઇ ચુકી છે અને નવા લોકોને આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે મદદ કરે છે. એ સિવાય એ કેમેરાની પાછળ રહીને તકનીકી અને રચનાત્મક વસ્તુઓ પણ સંભાળે છે.

સ્કીન ડાયમંડ


સ્કીન ડાયમંડ નામથી પ્રખ્યાત આ પોર્ન સ્ટારનું સાચું નામ રેલીન જોય ક્રિસ્ટેનશન છે. એમણે ૨૦૧૬ માં એડલ્ટ ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી. આ દિવસોમાં એ પોતાના મ્યુજિક વિડીયો બનાવે છે.

સની લિયોની


૩૯ વર્ષીય સની લિયોનીને આપણે ભારતીય લોકો સારી રીતે ઓળખીએ છે. સની એક જમાનામાં ઘણી ફેમસ એડલ્ટ સ્ટાર હતી, પણ અત્યારે એ એક બોલીવુડ એક્ટ્રેસ છે. એમણે ૨૦૧૧ માં બિગબોસ સીઝન ૫ માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. આ શો માં જ એને ફિલ્મ મેકર મહેશ ભટ્ટે પોતાની ફિલ્મ ‘જિસ્મ 2’ ની ઓફર આપી હતી. બસ એ પછીથી એ બોલીવુડ ફિલ્મો કરવા લાગી અને એમણે એડલ્ટ ફિલ્મોથી સન્યાસ લઈ લીધો. સની સોશ્યલ મીડિયા પર ફેંસ વચ્ચે ઘણી પ્રખ્યાત છે.

સાશા ગ્રે


સાશા ગ્રે આ દિવસોમાં એડલ્ટ ફિલ્મો છોડી નોર્મલ ફિલ્મો અને ટીવી શો કરી રહ્યા છે. એ પોતાની લાઈફના આ બદલાવથી ઘણી ખુશ છે.

એસિયા કેરર


એસિયાએ પોર્ન ઇન્ડસ્ટ્રી એટલે છોડી દીધી હતી કારણકે એ પરિવાર વસાવીને એક સામાન્ય જીવ વિતાવવા ઇચ્છતી હતી. એ અત્યારે તો એક ગૃહિણી છે.

જેના જેમસન


જેનાએ ૨૦૦૮ માં એડલ્ટ ફિલ્મો છોડી હતી. ૨૦૧૩ થી એ વેબ કેમ મોડેલના રૂપમાં કામ કરી રહી છે.

હ્યુસ્ટન


હ્યુસ્ટન પહેલી એવી પોર્ન સ્ટાર છે જેને ૧ મિલિયન ડોલરનો ચેક મળ્યો હતો. એમણે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયું હતું, પણ પછીથી એનાથી સંન્યાસ લઈ લીધો.

0 Response to "ક્યારેક એડલ્ટ ફિલ્મોમાં શાનદાર હતી આ ૧૦ અભિનેત્રીઓ, હવે બે સમયની રોટલી માટે કરી રહી છે આવું કામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel