નસીબ બદલાય તો રંક પણ રાજા બની જાય, આ છોકરી જોડે કંઇક આવું જ થયું, વાંચ્યા પછી તમને જાતે જ વિશ્વાસ થઈ જશે

મનુષ્ય નું નસિબ બદલાતા વધુ સમય લાગતો નથી. 13 વર્ષની રીતા ગૈવિયોલા તેનું ઉત્તમ ઉદાહરણ છે. તે આજ થી 4 વર્ષ પહેલાં રસ્તા પર બેસી ને ભીખ માગતી હતી અને આજે સેલિબ્રિટી બની ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના એક લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે ફિલીપીંસના લુકબાન શહેરમાં ફોટોગ્રાફર ટોફર ક્વીંટો આવી પહોંચ્યા.

ટોફર રીતા નાં લૂક પ્રભાવિત થયા અને ફોટો પાડ્યો. આ તસવીર તમને તેમના સોશિયલ મીડિયા પર શૅર કરી અને રીતાનું જીવન પરિવર્તન આવ્યુ. રીતાના ટોટલ 5 ભાઈ બહેન છે. તે ગરીબ પરિવાર માં થી આવતી હતી.તેમની માતા બીજા નાં ઘર માં કામ કરવા જતી અને પિતા રસ્તા પર થી ભંગાર ભેગો કરતા.

મૉડેલિંગ સાથે એક્ટિંગ નું કામ પણ કર્યું


4 વર્ષ પહેલા જ્યારે તેમનો ફોટો લોકો ને ખુબ ગમ્યો અને અનેક લોકો તેમને આર્થિક રીતે મદદ પણ કરી. ફોટો સોશીયલ મિડિયા પર વાયરલ થઈ તો અનેક ફેશન બ્રાન્ડે તેને મોડેલ બનાવી. તે ટીવી માં પણ આવી છે. રીતા બેડઝાઓ નામના અલ્પસંખ્યક સમુદાયમાંથી આવે છે એટલે સોશિયલ મીડિયા યૂઝર્સે તેનું બેડઝાઓ ગર્લ નામ રાખ્યું હતું

રિઆલિટી શો ‘બિગ બ્રધર’માં પણ આવી હતી


મિસ વર્લ્ડ ફિલિપીંસ 2015, મિસ ઈન્ટરનેશનલ ફિલિપીંસ 2015 અને મિસ અર્થ 2015એ સોશિયલ મીડિયા પર તેમના દેખાવ નો ખુબ વખાણ કર્યા. રીતા વાયરલ થઇ ત્યારે થઈ જ્યારે તે રિઆલિટી શો ‘બિગ બ્રધર’ ઑફર કરવામાં આવ્યો હતો. આ શો તેમને એક ઓળખ આપી અને આર્થિક રીતે સહાય પણ કરી હતી.

અમેરિકી ફેંસ એ ગિફ્ટ કર્યું ઘર


2018માં રીતાએ યુટ્યૂબ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાના નવા ઘરની માહિતી આપી. આ ઘર તૈયાર કરવામાં તેના એક અમેરિકી ફેંસ આર્થિક રીતે મદદ પણ હતી. રીતા નાં હાલ ફોટા સોશીયલ મિડિયા પર ખૂબ વાયરલ થયા છે.અને તે પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવાની છે

0 Response to "નસીબ બદલાય તો રંક પણ રાજા બની જાય, આ છોકરી જોડે કંઇક આવું જ થયું, વાંચ્યા પછી તમને જાતે જ વિશ્વાસ થઈ જશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel