પહેરો આવું માસ્ક, જે કોરોના વાયરસને જકડીને 93 ટકા સુધી કરી નાખે છે નાશ
હાલ કોરોના વાઇરસરથી બચવા માટે અનેક ઉપાયો લોકો શોધી રહ્યા છે. એવામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરની એક ટિમના આઠ વિદ્યાર્થીઓએ કોરોના વાયરસથી બચવા માસ્ક બનાવ્યું છે. આ માસ્કનું કપડું એન્ટિવાઇરસ છે.
આ માસ્કનું કપડું કોરોનાના વાઇરસને જકડી રાખે છે અને જો એ વાઇરસ જરા પણ હલન ચલન કરે તો તેનો 93 ટકા સુધી નાશ કરવામાં સફળ થાય છે. આ માસ્કનું કપડું કોઈ પણ બેક્ટેરિયા કે વાઇરસ ને નાક સુધી પંહોચવા દેતું નથી.
અત્યાર સુધી 4,500 માસ્કનું ઉત્પાદન થઈને લોકો સુધી પંહોચડ્યું છે અનેઆ માસ્ક વાઇરસથી બચાવવા માટે સફળ નિવડ્યું છે.
આ માસ્કના શરૂઆતી ટેસ્ટિંગ માટે 18 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.પહેલાં તેની પર રીસર્ચ કર્યા પછી આ કાપડ બન્યું છે. જેમાં પ્લાસ્ટીક નથી માટે રિયુઝેબલ, રીસાયક્લેબલ અને બ્રિધેબલ છે. તેને 100 વખત ધોવાય છે. આ સ્ટાર્ટઅપમાં સામેલ મનીષ રાવલે આ માસ્ક વિશે જણાવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પહેરો આવું માસ્ક, જે કોરોના વાયરસને જકડીને 93 ટકા સુધી કરી નાખે છે નાશ"
ટિપ્પણી પોસ્ટ કરો